💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
પણ,.. સુ પલળે😔મારી જાન👱🏻♀,..
તારા વિયોગ🙇🏻મા એટલો રડી રડી😭ભીંજાયો છું કે,..
હવે આ વરસાદ🌨ના પાણી💦થી પણ ડર😢લાગે છે,..
вєωαfα💔ѕαиαм тєяι😔мαнєявαиιуα🍷
•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨
💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
તને ચાંદ🌙તારા✨તોડી💫 આપું,.
તારા👰🏻માટે મારી😕જાન👻પણ કુરબાન કરી દઉં,.
પણ હું😎તો ચોખ્ખું કહીદવ છું તને જાન😘જે થાય એ કરી😏લે,.
હું જેવો😉છું એવોજ રહીશ અને મને ફાવશે😍એમજ પ્રેમ❤આપીશ😘જો ફાવે તો welcome😉બાકી થાય અહીં ભીડ😒કમ,.
•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨
🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆
ગાંડી👰🏻તને એમ છે કે હું તારા પ્રેમ❤વગર નહીં જીવી😓શકું,..
પણ😒,.. તું👰🏻ભૂલી જજે એ😏વાત,.
એ પ્રેમ😍મારા દિલ❤થી મારા હાથ✋🏻દ્વારા આ કલમે🖌ધુમ🌪મચાવે છે,..
એ વાહ👌🏻વાહી👌🏻થી તારી યાદ😒મટી ને તારા👰🏻વગર જીવતા☺શીખવી😎ગઈ,....
•┈┈✦ *રુદ્ર🌹 ѵίѵεƘ✨
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
પાંપણ😍થી આભ🌥ઉઠાવે છે,.
નજરોથી😉દિલ❤ડોલાવે છે,.
પણ🤦🏻♂,..મારી જાન👰🏻મારા પ્રેમ❤નો બોજ🏋🏻નથી ઉઠાવી 😏શકતી,..
•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨
⏫💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓⏫
તને👰🏻એમ છે કે હું લોકો😍માટે😘જીવું છું,..
હું😖અંદર થી તો રોજ🏞બસ તારા👰🏻માટેજ મરું😢છું,..
•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨
🔹🔹🔳🔹🔹🔳🔹🔹🔳🔹🔹🔳🔹🔹🔳🔹🔹
માપવા🤷🏻♂બેસીસ મારો પ્રેમ❤તો કાયનાત😒પણ😔ટૂંકી પડશે...
•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨
🔝🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🔝
તને👰🏻આપેલો પ્રેમ❤મારેય મજરે😏લેવો પડશે,.
•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨
🔶🔶🔷🔶🔶🔷🔶🔶🔷🔶🔶🔷🔶🔶🔷🔶🔶
લટકાડી 💃🏼ચાલ ,
ને ઝહેરીલી નઝર,.👀
તું જ્યાં ફરે👱🏻♀ ત્યાં જવાનીયા
લટકા કરતી જાય મટકા
કરતી જાય,.💃🏼
હાય, જાનુડી👱🏻♀ તું કેમ લોકો 🤷🏻♂
ના દલાડા તોડતી 💔જાય,.
•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨
🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆
🦋❣❣❣
🦋❣❣
🦋❣
🦋
અરે દોસ્ત હું એટલો બધો પ્રામાણિક છું કે,.
હવે તારે માટે મારા દિલ મા કોઈજ ફીલિંગ્સ નથી,.
મહેરબાની કરી હવે સ્વપ્ન મા પણ ના દેખતી,..
•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨
🔲🔲🔷🔲🔲🔷🔲🔲🔷🔲🔲🔷🔲🔲🔷🔲🔲
તું સુતેલી રહે ને હું તને નિરખતો રહું આખી રાત,.
તારા એ શ્વાસમા મારા નામ નો અહેસાસ છું હું,.
તારી એ ધકધક ધડકતી ધડકનમા મારી ધડકનનો અહેસાસ છું હું,.
તારી રગો મા વહેતા મારા પ્રેમનો અહેસાસ છું હું,.
તારી નફરતમા પણ કાયનાત જેટલા પ્રેમનો અહેસાસ છું હું,.
તારી લાલ ચોળ આંખોની પાછળ મારા દર્દનો અહેસાસ છું હું,.
મારા દિલથી તારા દિલને અપાતો મૌન પ્રેમ નો એ મીઠો અહેસાસ છું હું,.
•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
દિલ❤મા દર્દ😭નો સમંદર🌊 અને,.
આંખો👀મા પ્રેમ😍ની ચિતા😫લઈ ફરવું કઈ☹સહેલું નથી,..
તારા એ શ્વાસમા મારા નામ નો અહેસાસ છું હું,.
તારી એ ધકધક ધડકતી ધડકનમા મારી ધડકનનો અહેસાસ છું હું,.
તારી રગો મા વહેતા મારા પ્રેમનો અહેસાસ છું હું,.
તારી નફરતમા પણ કાયનાત જેટલા પ્રેમનો અહેસાસ છું હું,.
તારી લાલ ચોળ આંખોની પાછળ મારા દર્દનો અહેસાસ છું હું,.
મારા દિલથી તારા દિલને અપાતો મૌન પ્રેમ નો એ મીઠો અહેસાસ છું હું,.
•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
લોકો🤷🏻♂કહે કે હું😎બહુ આગળ વધી🚶🏻ગયો છું,..
રુદ્ર હવે એમને કોણ🤦🏻♂સમજાવે કે,.
દિલ❤મા દર્દ😭નો સમંદર🌊 અને,.
આંખો👀મા પ્રેમ😍ની ચિતા😫લઈ ફરવું કઈ☹સહેલું નથી,..
•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨
⏫⏫⏫⏫⏫⏫⏫⏫⏫⏫⏫⏫⏫⏫⏫⏫⏫