*બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે,*
*હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે,*
*જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે,*
*તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઊડી જાજે..!*⚔🦁
*બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે,*
*હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે,*
*જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે,*
*તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઊડી જાજે..!*⚔🦁
ગ્રુપ માં જોડાયેલ દરેક વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો ને .
*હા હું ગુજરાતી છું* પરિવાર તરફ થી બોર્ડ ની પરીક્ષા માં ઉજ્જવળ સફળતા મળે તેવી પ્રાર્થના સાથે એ અગત્ય ની સૂચના.
👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼
આપના સંપર્કમાં બોર્ડના વિદ્યાર્થીઓે હોય તેઓને પોતાની રસીદની પાછળ પેંસીલથી કોઇપણ 2 સંપર્ક નંબર(વાલી અથવા શિક્ષકના) લખવાની સુચના આપવી, જેથી કદાચ રસીદ ખોવાય જાય અને કોઇ વ્યક્તિના હાથમાં આવે તો ઝડપથી તે વિદ્યાર્થીને પરત મળી જાય.
#Best_of_luck
કોઈ એ પૂછ્યું કેમ આટલા #ખુશ છો મેં પણ કહી દીધું "કેટલાક નું #સાંભળી પણ લવ છું
અને
કેટલાક ને #સંભાળી પણ લઉ છું".....😔😊
via Instagram