10/03/2017

Important notice.. About bord examination and result.

ગ્રુપ માં જોડાયેલ દરેક વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો ને .
*હા હું ગુજરાતી છું* પરિવાર તરફ થી બોર્ડ ની પરીક્ષા માં ઉજ્જવળ સફળતા મળે તેવી પ્રાર્થના સાથે એ અગત્ય ની સૂચના.

👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼

આપના સંપર્કમાં  બોર્ડના વિદ્યાર્થીઓે હોય તેઓને પોતાની રસીદની પાછળ પેંસીલથી કોઇપણ 2 સંપર્ક નંબર(વાલી અથવા શિક્ષકના) લખવાની સુચના આપવી, જેથી કદાચ રસીદ ખોવાય જાય અને કોઇ  વ્યક્તિના હાથમાં આવે તો ઝડપથી  તે વિદ્યાર્થીને પરત મળી જાય.
#Best_of_luck

No comments:

Post a Comment

via Instagram