02/03/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤

😘😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍😘


*એય δհαɓմ*👱🏻‍♀🌹

*લખું છું આટલું બધું તારા માટે,.*
*લોકો કહે છે નશેરી મને,.*

*એમને કોણ સમજાવે હું નથી એવો,.*
*આતો તારી આખો નો નશો છે,.*

*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨

💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓


*એય δհαɓմ*👱🏻‍♀🌹

*આટલું તાકી ને શુ જોવે છે પ્રેમ થઈ જશે,.*



 *તું મને હળવેથી અનુભવ કર તારા દિલમા,.*
*તારા દિલ ની ધડકન માં* *_~વિવેક~_* *ધડકતો મળશે,.*

*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨


💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

*એય δհαɓմ*👱🏻‍♀🌹

*જો તારી આંખો મારી આંખો થી વાત કરે છે,.*😍
*આમજ આજીવન વાત ચાલુ રાખજો,.*😌
*દિલ થી દિલ ના પેચ લડાવેલ રાખજો*💞


*જરૂર પડે તો કહેજો,દિલ નું _xender_ ચાલુ કરીશ,.*
*તમે પ્રેમ _received_ કરજો હું લાગણીઓ,.પ્રેમ _send_ કરતો રહીશ,.*💗


*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨

😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

No comments:

Post a Comment

via Instagram