💜💔💔💜💔💔💜💔💔💔💜💔💔💜💔💔💜
*એય દોસ્ત..😎*
*બેવફા ની મહેફિલ માં પ્રેમ છોડી આવ્યો છું,.*🚶🏻
*મારા ઝખમી દિલના દર્દ લઈ આવ્યો છું,.💔*
💞💞💞
*સાંભળ્યું છે શાયરો ની મહેફિલ માં ઝખ્મો ભરાય છે?*💝
*આજે મારા ઝખમી દિલ ની મહેફિલ લઈ આવ્યો છું,.*💔
*રુદ્ર🌹* *_~ѵίѵεƘ✨~_*
💕💕💔💕💕💔💕💕💔💕💕💔💕💕💔💕💕
No comments:
Post a Comment