💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘
℘αgℓï👇👌😘
શબ્દ માં સ્પર્શ હોય તો બોલ્યા કરત ...
તસ્વીર ને બદલે તું હોય તો વાતો કરત..
જો ઝાંકળ માં પ્રતિબિંબ બનત...
તો થોડો સમય સ્થિર રહી ને જોયા કરત...
😍😍😘👌🙈
#AD😘 #Dreamgirl😘
💕💓💓💕💕💓💓💕💕💕💓💓💕💕💓💓💕
℘αgℓï👇👌😘
હું તો બસ એ આંખોની ભાષા શીખતોતો,
પણ તે મને એકલવ્ય કહી દક્ષિણામાં દિલ કાઢી લીધું...
😍😍😘👌🙈
#AD😘 #Dreamgirl😘
💜💛💛💜💜💛💛💜💜💜💛💛💜💜💛💛💜
℘αgℓï👇👌😘
તારી આંખો ના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા,
જાણે મારા પ્રસ્તાવ પર મને તારા હસ્તાક્ષર મળી ગયા.
😍😍😘👌🙈
💢💌💌💢💢💌💌💢💢💢💌💌💢💢💌💌💢
℘αgℓï👇👌😘
હું ક્યાં કહું છું કે તુ આંગણ સુધી આવ,
આંખ મિચું ને બસ પાપણ સુધી તો આવ...
😍😍😘👌🙈
👀👀👀👀👀👀👀👀👀👀👀👀👀👀👀👀👀
℘αgℓï👇👌😘
જીભના ટેરવે આવીને અટવાય છે શબ્દો,તારા વગર જો કેવા કરમાય છે શબ્દો,
હું વાત કહેવા આવું છું, દિલની તને,હું શરમાઉ છું તો જુઓ શરમાય છે શબ્દો.
😍😍😘☝🙈
❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣
℘αgℓï👇👌😘
એક ગોલ્ડમેડલ તો તારી નઝરને પણ મળવો જોઈએ.
બાકી આમ ડાયરેક્ટ કોઈના દિલને વીંધવું ક્યા સહેલું છે.
😍😍😘☝🙈
#AD😘 #Dreamgirl😘
💚💙💙💚💚💙💙💚💚💚💙💙💚💚💙💙💚
℘αgℓï👇👌😘
સ્વપ્ન મા આવી ને સત્વશે ક્યા સુધી,આંખ ના ઈશારે બોલાવશે ક્યા સુધી,
મુખ તો ખોલ અરે કઈક તો બોલ,આમ મૌન રહી ને કોઈને ચાહસે ક્યા સુધી.
😍😍😘👌🙈
#AD😘 #Dreamgirl😘
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
℘αgℓï👇👌😘
જીવનમાં મારા તારા વગર કઈ નથી,તારા પ્રેમ વગર મારો પ્રેમ કઈ નથી,
હૂ વિચાર માં ખોવાયો છું તારા,કે વિચાર તારી યાદ વગર કઈ નથી.
😍😍😘👌🙈
#AD😘 #Dreamgirl😘
💖💗💗💖💖💗💗💖💖💖💗💗💖💖💗💗💖
℘αgℓï👇👌😘
તું કહે તો, રાતો વાઢી, ભડકા જેવો તડકો ઓઢી, મૃગજળ જેવું તરસું,
તું કહે તો, ધીમી ધારે, અધરાતે મધરાતે તારે, આંગણ આવી વરસું...
😍😍😘👌🙈
💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫
℘αgℓï👇👌😘
તુ મારુ સોફટવેર, હૂ તારું
હાડવેર
આય બંને મળીને થઈ જઇ એ એક નવૂ આઈપેડ.
😍😍😘👌🙈
#AD😘
#Dreamgirl😘
#IphoneLover😍
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
℘αgℓï👇👌😘
આ તારી આંખો ના બાણ,
ને નજરું ના તીર...
તારા હોંઠો ની તલવાર,
ને ધાર કાઢેલું " સ્મિત "
કેશુઓ ના કાફલા
ને ઉડતી "લટો" નું લશ્કર...
આમંત્રણ એક મુલાકાત નું છે કે પછી " જંગ " નું ?
જરા'ક ચોખવટ કરી દે તો ખબર પડે કે...
મારે "મળવા" આવવાનું છે કે "મરવા".... !!
😍😍😘👌🙈
#AD😘#Dreamgirl😘
💎💍💍💎💎💍💍💎💎💎💍💍💎💎💍💍💎
AD👇👌😘
દુનીયા ને શું ખબર તારી ઝુલ્ફોની છાંયડી,
સુરજ પણ શોધી રહ્યો હતો રાતને સવારથી...
😍😍😘👌🙈
💄💄💄💄💄💄💄💄💄💄💄💄💄💄💄💄💄
*જીવનમાં હર પળ હસતા રહો,*
*સ્નેહથી સૌના હૈયે વસતા રહો,*
*કામ એવા કરો કે મન માં વસતા રહો,*
*પછી સમય બચે તો અમને યાદ*
*કરતા રહો.*
*શુભ રાત્રી*😉
*જય મહાકાલ*🙏📿
🌸💐💐🌸🌸💐💐🌸🌸🌸💐💐🌸🌸💐💐🌸
*કાલ નો દિવસ ભલે "ગમેતેવો" ગયો હોય પણ*
*આજનો દિવસ તમને "ગમે" તેવો જાય તેવી શુભકામના* 😊
*શુભ સવાર*😇
*જય મહાકાલ*🙏📿
🌺🍁🍁🌺🌺🍁🍁🌺🌺🌺🍁🍁🌺🌺🍁🍁🌺
AD👇👌😘
હું તો તારી આંખોમાં સમાવવા માગું છું, બસ તારા જ સપનામાં ખોવાવા માગું છું,
પ્રેમની પરિભાષા તો મને ખબર નથી, બસ એ પ્રેમ સમંદર માં ડૂબવા માંગુ છું...
😍😍😘☝🙈
#😉અतરંgi😎
🌱🌸🌸🌱🌱🌸🌸🌱🌱🌱🌸🌸🌱🌱🌸🌸🌱
હોળીના દિવસે ઘણા રંગો ને ખોટુ લાગશે,
જે મારા હાથ અને તારા ગાલ મા નહિ લાગ્યા હોય.... 😍😍😘👌🙈
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
તું કહે છે ને ઘણીવાર કે.....
મારી સાથે કૉફી કેમ નથી પીતી
પણ સાચું કહું છું
તારી સાથે કૉફી પીવા કરતાં
તારા વગર કૉફી પીવાની મોજ પડે છે...
બાકી તું હાજર હોય મારી સાથે
તો કૉફીની શું મજાલ
કે મને રીઝવી શકે......
પણ તું સાથે ના હોય ત્યારે
હું કૉફીનો સહવાસ માણું છું
એ ગરમ કૉફીમાંથી નીકળતી
વરાળમાં,તારો વિરહ બાષ્પ બનીને વિખરાઇ જાય છે....
જીભને લલચાવતી કડવાશ
તારી મીઠી વાતોને વધુ મધુરી બનાવે છે....
ઉપર તરતા ક્રીમી ફીણની તરલતા
મારા વ્યથિત મનને હળવું બનાવે છે....
એ કૉફીની ચુસ્કીઓ સાથે તારી યાદોને વાગોળું ત્યારે હૈયાને
તારી હયાતી જેવી ધરપત મળે છે.... .
ને પછી આપણા મિલનની
અવિસ્મરણીય પળોને મમળાવ્યાનો અહેસાસ
અનેરી લહેજત આપે છે...
એટલે જ
તું અથવા કૉફી ........😍🙈
☕ સોનેરી સાંજ ☕
☕☕☕☕☕☕☕☕☕☕☕☕☕☕☕☕☕
℘αgℓï👇👌😘
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું;
જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય.
😍😍😍😘🙈
#AD😘#Dreamgirl😍
💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

No comments:
Post a Comment