01/03/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤

🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼

AD☝😘👌
આમ તો મારાથી કાંઇ ના લખાય🖋,

પણ જ્યારે તને યાદ કરું છું ને સજની,
મારી આંગળીઓ શાયરી મા તારી સૂરત બનાવી દે છે.
😍😍😘👌🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

AD☝😘👌
મારા દિલની હર ધડકનો થઈ છે Hack; જીવું તો છું પણ જીવતર લાગે છે Fake.

એમની આંખોમાં જોતા જ હું ડૂબી ગયો;એ કજરારી આંખો છે કે કોઈ ગહેરું Lake.
😍😍😍😘🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

AD☝😘👌
👉તું છે એટલી બધી ઔસમ,💘

👉કે ના ગમે બીજી કોઈ મૌસમ"👈👍
😍😍😘👌🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

AD☝😘👌
કાચી કેરીની ચીરી જેવી તું,

એક્કા અને દૂરીની પાછળ બ્લાઈન્ડમાં નીકળેલી તીરી જેવી તું !🃏🀄
😍😍😘👌🙈🙊

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

AD☝😘👌
તારી સુંદરતા પર મોહી પડ્યો છું હું,

બસ ત્યારથી ગઝલ ના રવાડે ચડ્યો છું હું....
😍😍😘👌🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

AD☝😘👌
આંખને ઓપન કર,નજરનાં મેનુમાં જા,ઈચ્છા સિલેક્ટ કરી,સ્પર્શને ડાઉનલોડ કર,

વિશ્વાસનું એન્ટીવાઈરસ ઇન્સ્ટોલ થવા દે, ડાઈરેકટ કોઈના હૃદય પર ક્લિક કરે તો માણસ હેંગ જ થઈ જાય ને...
😍😍😘👌🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
તું આરોપ છે....
તો હું સબૂત છું..
તારે સાબિત થવા માટે...
મારી જરૂરત છે..
અને ...
મારે રજુ થવા માટે...
તારી જરૂરત છે...
😍😍😘👌🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
ચંદ્ર ને ઢાંકતા 'વાદળ' તો હું હટાવી ના શકું..

લાવ તારા ચહેરા પર લહેરાતી 'લટ' ને હું એક ફૂંક મારું....!!
😍😍😘👌🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
કેવળ એક જ ઈશારો કરી જો તું મારા તરફ..

આખે આખો જ ઝુકી જઈશ હું તો તારા તરફ..
😍😍😘👌🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

AD👇👌😘
ભીની ભીની સુગંધ કોઈ મને ભીતર સુધી વિંધે,

ફુલોને પુછ્યું સરનામું, એ તારી તરફ આંગળી ચીંધે...
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
       યાદ કરું જયારે તને, હોઠ પર સોંગ આવે છે,મળવા તને જયારે ચાહું, રસ્તો ઘણો લોંગ આવે છે,

       ક્યારનો મથું છું મોબાઈલથી તને મળવા ફરી ફરીને તારો જ નંબર રોંગ આવે છે...
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

AD👇👌😘
લાગણીઓને જો કાયા હોત,

આબેહુબ તારી છાયા હોત...
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

AD👇👌😘
     મન મુકી તારા પર વરસવાનું મન થાય,ભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય..
      હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય,ને તારા જ સ્પર્શ થકી મહેંવાનું મન થાય..

      તારા જ રંગે રંગાવાનું મન થાય,ને પછી,તારામાં જ ભળી જવાનું મન થાય..
#😉અतરંgi😎
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
કહે તો ઢળતી સાંજને હું રોકું, વહેતી બેફામ લાગણીઓને રોકું,

મળે પરવાનગી જો તારી મને, આજે થોડું તને હું મારામાં રોકું...!!!
😍😍😘👌🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
      તું English ની Teacher તું પ્રેમ પણ જેમ તેમ કરે છે,

      દિલ ની હું તને વાત લખું તું એમાય Spell Check કરે છે...
😍😍😘☝🙈
#AD😘#Dreamgirl😍

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

AD👇👌😘
ભર બપોરે ભીંજાઇ જવાય છે

ફક્ત તારી લીલીછમ યાદોની છાલકથી...
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
     નથી વખાણતો હું મારી પ્રેમિકાને ક્યારેય,

     બસ બે શબ્દોમાં કર્યું એનુ વર્ણન તો શાયર કહેવાયો...
😍😍😘☝👌🙈

🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼

No comments:

Post a Comment

via Instagram