🔳🔲🔳🔲🔳🔲💠💠💠💠💠🔲🔳🔲🔳🔲🔳
સ્મિત ફરક્યુ હોઠો પર ને "ֆաɨtʊ"👸🏻 તમારી યાદ આવી ગઈ ...
બસ આટલુ જ લખ્યુ ત્યાતો હેડકી આવી ગઈ ...😘😍☝🏻
🌺🌺🌺🌺🌺💠🔳💠🔳💠🌺🌺🌺🌺🌺🌺
*ક્યાં કહુ છુ “ֆաɨtʊ”👸🏻, કે તમે મારા થી અલગ છો...*
*રોજ આંગણે તમારી યાદ નું તો “માંગુ” આવે છે*
*બસ “પ્રેમ-વિવાહ” નથી થતા...*😘😍☝🏻
🔹💕🔹💕🔹💕💠🔳🔳🔳💠💕🔹💕🔹💕🔹
*"ֆաɨtʊ"👸🏻 તમારી યાદ થી*
*મુખડું મલકાય ગયું ,*
*મન પણ ખુશીથી*
*કેવું હરખાય ગયું .*
*ઉંડા દરિયા જેવું*
*હૃદય હતું મ્હારું ,*
*પણ તમારા પ્રેમના*
*એક ટીપે છલકાય ગયું...😘😍☝🏻*
🌊💏🌊💏🌊💏💕💖💖💖💕💏🌊💏🌊💏🌊
અધૂરી છે "ֆաɨtʊ"👸🏻 તારા વગર ઘણી ગઝલો...*
.
*આવી જા તું, તો પ્રેમગ્રંથ પૂરો કરું...*😍😘☝🏻
😍😘😍😘😍😘😎😎😎😎😎😍😘😍😘😍😘
*આ વરસાદ પણ મારી "ֆաɨtʊ"👸🏻 ની જૅમ થૉડૉ નખરાળૉ લાગે છે,*
*વરસવું છૅ મન મુકી નૅ પણ જરા માન માગે છૅ......! ! !*😍😘☝🏻
💑💑💑💑💑💑💑💑💑💑💑💑💑💑💑💑💑
No comments:
Post a Comment