💖💝💖💝💖💝💖💝💖💝💖💝💖💝💖💝💖
❤
*એક તું મારી જિંદગી,.*
*ને હું તારી જિંદગી,.*
☄☄☄
*પછી શું કામ આ લપ છે,.*
*તું મને કેટલો અને હું તને કેટલો _~ℓσνє~_ કરું છું,.?*
*રુદ્ર*🌹 *_~વિવેક~_*
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*એય ʝѦѦη*👩🏻🌹
*જિંદગી તો બસ એમજ વિતી ગઈ તારી યાદો ને સહારે,.*
☄☄☄
*બાકી _~વિવેક~_* *તો કબર માં પણ તારુજ નામ લેતો હતો,.*
*રુદ્ર*🌹 *_~વિવેક~_*✨
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*એય յααη*👩🏻🌹
*એક તો તારી લાલ લાલ ઝૂલફો,.*
*એમાંય નશીલા નયન,.* ☺ *હાય આ તારી મુસ્કાન*
☄☄☄
*બસ કર હવે કેટલા ને ઘાયલ કરીશ,.*
*એક તો હું છુજ બીજા કેટલા ના દિલ ધડકાવીસ,.*
*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*એય յααη👩🏻🌹*
*હાલ બે ઘડી પ્રણય ની વાત કરી લઈએ,.*
*જિંદગી છે ઘડી બે ઘડી ની,.*☄
*હાથ માં હાથ પરોવી,.*
*એક બીજા ના દિલ માં સેર કરી લઈએ,.*☄
*કોને ખબર ક્યારે, ક્યાં કેમ,.*
*હું તારા અને તું મારા માં સમાય જઈશ,.*☄
*હાલ ને બે ઘડી પ્રેમની વાત કરી લઈએ,.*☄
*રુદ્ર* 🌹 *_~ѵίѵεƘ~_*✨
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*એય Թααɡαʆ*😎🌹
*એકલા ચાલ્યા અમે તમારા વગર,.*
*બસ યાદ ને સહારો બનાવી*☄
*આલ ઇઝ વેલ કહેતા ગયા દિલ ને,.*❤
*એય બિચારું ભોળું એમાંય માની હસતું રહ્યું,.*☄
*લોકો જોય કહે પાગલ છે,.*
*એમને સુ ખબર દિલ માં કેટલા તુફાન સમાયા અમે*😞
*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*એય ʝѦѦη*👱🏻♀🌹
*માટી ના બનેલા બધા "રાખ" થઈ જશે,*
*ખોળિયું ખાલી કરી કાલ જતા રહશે,*
*જો સાચેજ કરતી હોય પ્રેમ તો હા કહી દે,*
*બાકી તારું આ ઘમંડ હવા સાથે "ખાખ" થઈ જશે,.*☄
*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*એય ʝѦѦη*👩🏻🌹
*લે એક ગીત સાંભળવું,.*
*દિલ ની વાત શબ્દો માં સાંભળવું,.*
*સાત સુર નું એક મિલન સાંભળવું,.*
*જો ધડકે તારું દિલ એ ગીત માં,.*
*એવો એક રાગ તને સાંભળવું,.*
*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨
💖💝💖💝💖💝💖💝💖💝💖💝💖💝💖💝💖
❤
*એક તું મારી જિંદગી,.*
*ને હું તારી જિંદગી,.*
☄☄☄
*પછી શું કામ આ લપ છે,.*
*તું મને કેટલો અને હું તને કેટલો _~ℓσνє~_ કરું છું,.?*
*રુદ્ર*🌹 *_~વિવેક~_*
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*એય ʝѦѦη*👩🏻🌹
*જિંદગી તો બસ એમજ વિતી ગઈ તારી યાદો ને સહારે,.*
☄☄☄
*બાકી _~વિવેક~_* *તો કબર માં પણ તારુજ નામ લેતો હતો,.*
*રુદ્ર*🌹 *_~વિવેક~_*✨
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*એય յααη*👩🏻🌹
*એક તો તારી લાલ લાલ ઝૂલફો,.*
*એમાંય નશીલા નયન,.* ☺ *હાય આ તારી મુસ્કાન*
☄☄☄
*બસ કર હવે કેટલા ને ઘાયલ કરીશ,.*
*એક તો હું છુજ બીજા કેટલા ના દિલ ધડકાવીસ,.*
*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*એય յααη👩🏻🌹*
*હાલ બે ઘડી પ્રણય ની વાત કરી લઈએ,.*
*જિંદગી છે ઘડી બે ઘડી ની,.*☄
*હાથ માં હાથ પરોવી,.*
*એક બીજા ના દિલ માં સેર કરી લઈએ,.*☄
*કોને ખબર ક્યારે, ક્યાં કેમ,.*
*હું તારા અને તું મારા માં સમાય જઈશ,.*☄
*હાલ ને બે ઘડી પ્રેમની વાત કરી લઈએ,.*☄
*રુદ્ર* 🌹 *_~ѵίѵεƘ~_*✨
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*એય Թααɡαʆ*😎🌹
*એકલા ચાલ્યા અમે તમારા વગર,.*
*બસ યાદ ને સહારો બનાવી*☄
*આલ ઇઝ વેલ કહેતા ગયા દિલ ને,.*❤
*એય બિચારું ભોળું એમાંય માની હસતું રહ્યું,.*☄
*લોકો જોય કહે પાગલ છે,.*
*એમને સુ ખબર દિલ માં કેટલા તુફાન સમાયા અમે*😞
*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*એય ʝѦѦη*👱🏻♀🌹
*માટી ના બનેલા બધા "રાખ" થઈ જશે,*
*ખોળિયું ખાલી કરી કાલ જતા રહશે,*
*જો સાચેજ કરતી હોય પ્રેમ તો હા કહી દે,*
*બાકી તારું આ ઘમંડ હવા સાથે "ખાખ" થઈ જશે,.*☄
*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*એય ʝѦѦη*👩🏻🌹
*લે એક ગીત સાંભળવું,.*
*દિલ ની વાત શબ્દો માં સાંભળવું,.*
*સાત સુર નું એક મિલન સાંભળવું,.*
*જો ધડકે તારું દિલ એ ગીત માં,.*
*એવો એક રાગ તને સાંભળવું,.*
*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨
💖💝💖💝💖💝💖💝💖💝💖💝💖💝💖💝💖







No comments:
Post a Comment