🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*આજે તો મારી આંખોએ પણ ધમકી આપી*
*કે થોડું ઊંઘવાનુ રાખ*
*દિલ તારું તૂટયું છે, અમારો શું વાંક…..?*
🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*ડિક્ષનરી* એકમાત્ર એવી જગા છે જ્યાં...
*'લાઈફ'* પહેલા *'ડેથ'* આવે છે
*'વર્ક'* પહેલા *'સકસેસ'* આવે છે
*'મેરેજ'* પહેલા *'ડિવોર્સ'* આવે છે.
પણ
સારામાં સારી વાત એ છે કે *'રીલેટીવ'* પહેલા અહી *'ફ્રેન્ડ'* આવે છે.
🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
જાણું છું કે માર્ચ એન્ડ આવશે ; પણ શું કરું
સતત નફો આપતા દોસ્તી નાં સંબંધો નો હિસાબ શું કરું
ક્યારેય દોસ્તી નો હિસાબકિતાબ લખ્યો નથી ચોપડામાં
બસ લખ્યું છે દોસ્તો નું નામ ચોપડામાં ,,,
દરેક પાને બસ નફો જ નફો દેખાય છે
સુખ દુખ નો ક્યા હિસાબ રખાય છે
મિત્રોનાં નામ થી શરુ કરી મિત્રોનાં નામ થી પૂર્ણ થાય છે
દોસ્તી અને વિશ્વાસ થી ખાતાવહી સંપૂર્ણ થાય છે
ખુબ નફો કર્યો છે ,,,
એટલે ઓડીટ ને પાત્ર થાય છે આપણી દોસ્તી
હેત પ્રેમ વિશ્વાસ ને ભરોસા નો ટેક્સ ભરી ને સદાબહાર ધમધમતી રાખીએ આપણી દોસ્તી !
🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
સખીના પુત્રના લગ્નના રિસેપ્શનમાં જવાનું થયું. સ્ટેજ ઉપર ઉભેલા નવદંપતીને આશિર્વાદ આપીને નીચે ઉતરી રહ્યા હતાં. ત્યાંજ સખીએ બૂમ પાડીને પાછી બોલાવી અને કહ્યું કે,..'દ્રષ્ટાંત સાથે સલાહ આપવાની તારી આદત છે, તો એવી કંઇ નવદંપતિને આશિર્વાદની સાથે સરસ શિખામણ આપતી જાને'.
ત્યારે મેં પર્સમાંથી રૂ. 100ની નોટ કાઢી નવપરણિત યુવકના હાથમાં આપી અને કહ્યું કે, 'ડૂચો વાળીને ફેંકી દે.. '
યુવકે ખચકાઇને કહ્યું કે, 'આન્ટી આવી સલાહ?!' પૈસાને આપણે લક્ષ્મી ગણીએ છીએ ને…
ત્યારે મેં જસ્ટ એટલું જ કહ્યું કે, 'જો કાગળની લક્ષ્મીનું આટલું માન જાળવતો હોય, તો આજથી તારી બાજુમાં ખભેખભો મિલાવીને આખી જિંદગી સુખ-દુ:ખમાં સાથ આપવા તૈયાર ગૃહલક્ષ્મીનું કેટલું માન જાળવવું તે જાતે નક્કી કરી લેજે…!'
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
_બે *મીઠા બોલ* બોલવાથી_.
_કોઈને સેર લોહી ચડે_
_તો તે પણ *રક્તદાન* નો_
_એક પ્રકાર છે._
✍🏼
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*વસંતને જતા જોઈ ,*
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
*હોલીકા ભડભડ બળી.*
🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*જીવન થી મૃત્યુ સુધી એક જ હિસાબ લાગે છે,*
*ન આપે સુખ તો પ્રભુ પણ ખરાબ લાગે છે.*

No comments:
Post a Comment