11/03/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

 "ֆաɨtʊ"👸🏻શું રોજ રોજ જુએ છે ઘુંઘરી તારા પાયલ ની,


*એકવાર તો જોઇલે હાલાત તારા ઘાયલ ની..!!*😍😘🤘🏼

❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣

મટકા મારતી "ֆաɨtʊ" તારી આંખોને,
*યાદ કરી કરીને આખી રાત જાગ્યો,*

*ઉઘાડા પગે તારી પાછળ દોડ્યો,*
*તોય કાંટોતો કાળજે જ વાગ્યો..!!*😓💔🤘🏼

💗💗💗💗💗💗🍁🍁🍁🍁🍁💗💗💗💗💗💗

પડી’તી પ્રેમમાં કોને વિજય અથવા પરાજયની,*
*"ֆաɨtʊ"👸🏻અમારે પ્રેમ કરવો’તો, તમારાથી કરી બેઠા,*


*અમારા ને તમારા પ્રેમમાં ખૂબ જ તફાવત છે,*
*અમે ‘રૂસ્વા’ બની બેઠા, તમે ‘રૂસ્વા’ કરી બેઠા..!!😓💔*

🌸🌸🌸🌸🌸🌸💫💫💫💫💫🌸🌸🌸🌸🌸🌸

*"ֆաɨtʊ"👸🏻હૃદય ને ચોરી લેવું એ મારો નિયમ છે,*


*હવે જોઈએ તારી “ના” માં કેટલો દમ છે...*😍😘🤘🏼

🌺🌺🌺🌺🌺🌺💌💌💌💌💌🌺🌺🌺🌺🌺🌺

*કલાકો સુધી વાંચ્યા છતાં કોઈ પૂસતક અધુરુ રહી જાય*

*ને પલભર માં જ "ֆաɨtʊ"👸🏻તારા નયનો કેટકેટલું કહી જાય…!!*😍😘🤘🏼

💙💙💙💙💙💙👀👀👀👀👀💜💜💜💜💜💜

એ ચાંદ તુંં તારી🌛ચાંદ🌙ની પર આટલો ઘમંડ ના કર....*


*મારી "ֆաɨtʊ"👸🏻 ની નાક ની ચુની પણ તારા કરતા વધારે ચમક આપે છે...*😍😘🤘🏼

😘😘😘😘😘😘😍😍😍😍😍😘😘😘😘😘😘

*"ֆաɨtʊ"👸🏻ચમક્યા ચાંદ તારા કે,*
*તમારી આંખોની વાત છે,*

*"નજર" એટલી કાતિલ કે લાગ્યુ,*
*આજ ફરી મિલનની રાત છે..!!*😍😘🤘🏼

❤❤❤❤❤❤❤💛💛💛💛💛💛❤❤❤❤❤❤❤

 "ֆաɨtʊ"👸🏼તારા ગયા પછી પણ તારો સ્પર્શ મેં સાચવી રાખ્યો છે,

*એ એંઠા ગ્લાસમાં પાણી પીને મળતો હર્ષ છુપાવી રાખ્યો છે...*😍😘☝🏻

💗💗💗💗💗💗💐💐💐💐💐💗💗💗💗💗💗

"ֆաɨtʊ"👸🏼આતો હું ભોળો માણસ છું એટલે સબંધ સાચવી રાખું છું......

*નહીતો તારી જેવી ખિસ્સા માં ૧૭ રાખું છું....*😎😏☝🏻

💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

*👉"ֆաɨtʊ"👸🏼તું મારી 😍યાદ માં ઉજાગરો તો કરી જો,*

*રાત બહુ વહાલી ન લાગે તો કહેજે.....!*
*➤ ʟɨօռ🦁kɨռɢ🤴🏻*

💫💫💫💫💫💫💎💎💎💎💎💫💫💫💫💫💫

સાચવી લેજે "ֆաɨtʊ"👸🏼મને તું બસ આટલો જ ભવ


*લાયક તારે બની આવીશ હું આવતે ભવ...*😍😘☝🏻

🍁🍁🍁🍁🍁🍁💄💄💄💄💄🍁🍁🍁🍁🍁🍁

ֆաɨtʊ👸🏼તારીને 👩‍❤‍👩મારી વચ્ચે બસ એટલું છે અંતર



હોય જેટલું અડોઅડ બે ✨તારલાઓ વચ્ચે...😍😘☝🏻

🌱🌱🌱🌱🌱🌱💢💢💢💢💢🌱🌱🌱🌱🌱🌱

મેસેજ માં નહી પણ સ્ટેટસ થી વાત કરે છે,


*"ֆաɨtʊ"👸🏼ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ કરે છે..!!*😍😘☝🏻

💐💐💐💐💐💐🌸🌸🌸🌸🌸💐💐💐💐💐💐

ֆաɨtʊ"👸🏼મારા ડૂસકાને આંખ આવી છે


*બોલ તું આઈ ડ્રોપ લાવી છે ?*😓😭☝🏻

💎💎💎💎💎💎💖💖💖💖💖💎💎💎💎💎💎

ֆաɨtʊ"👸🏼આ કાનો છે ને એ રાધા સીવાય તો*


*બધા નો જ છે અને હું છું ને*
*તે તારા સીવાય તો કોઈ નો જ ની...*😘😍🤘🏼

💜💜💜💜💜💜💛💛💛💛💛💜💜💜💜💜💜

"ֆաɨtʊ"👸🏼તારું જૂઠ પણ વ્હાલું લાગે, કારણ તું મને ગમે છે..


એટલે જ તો આ દિલનું પલ્લું,*
*તારી તરફ નમે છે...*😘😍🤘🏼

💗💗💗💗💗💗🌱🌱🌱🌱🌱💗💗💗💗💗💗

"ֆաɨtʊ"👸🏼આમ તો દરેક રંગ ની કૈક અલગ સુંદરતા છે,


*પણ*
*તારા ગાલ પરનાં એ ગુલાબી રંગ ની વાત જ કૈક ઓર છે...😍😘🤘🏼*

😇😇😇😇😇😇😍😍😍😍😍😇😇😇😇😇😇

ֆաɨtʊ"👸🏼તું આમ “પણ” કહી હતાશ થઈશ?



*લે તારા “પણ”માં હું “આ” ઉમેરી દઉં છું જો…!*

*હવે છીએ “આપણ” બસ યાર હવે તો હસ યાર!!!!*😍😘🤘🏼

💋💋💋💋💋💋💟💟💟💟💟💋💋💋💋💋💋

*"ֆաɨtʊ"👸🏼મારા હાથ ની આંગળીમાં,*


*તારા નામની વીટી કરતા પણ.. 💑*
*વધારે તારા હાથની આંગળીઓ બહુ શોભે...😘😍🤘🏼*

💦💦💦💦💦💦👒👒👒👒👒💦💦💦💦💦💦

ֆաɨtʊ"👸🏼તારી નઝરને કહે થોડો વિચાર કરે,*


*આમ આપણી લાગણીઓનો પ્રચાર ના કરે ...*😘😍🤘🏼

🌻🌻🌻🌻🌻🌻🌄🌄🌄🌄🌄🌻🌻🌻🌻🌻🌻

40 ɖɛɢʀɛɛ તાપમાન માં પણ જ્યારે "ֆաɨtʊ"👸🏼 તારો ચહેરો સામે આવી જાય છે,*


*ત્યારે,*

*સાચે કાશ્મીર જેવું ʄɛɛʟɨռɢ☃આવી જાય છે.....⛄😍😘🤘🏼*

💜💦🌱💜💦🌱💜💦🌱💜💦🌱💜💦🌱💜💦

*"ֆաɨtʊ"👸🏼તુ મારી જીદ નથી જે પૂરી થવી જરૂરી છે...!!*

*તુ મારી ધડકન છો જે જીવવા માટે જરૂરી છે...!!😍😘🤘🏼*

💋💫💖💋💫💖💋💫💖💋💫💖💋💫💖💋💫

ֆաɨtʊ"👸🏼તારા જોડે જ જીદ  સારી લાગે...


*કોમ્પરોમાઇઝ તો બીજી બધી સાથે થાય..!*😘😍🤘🏼

💙💙💙💙💙💙🌸🌸🌸🌸🌸💙💙💙💙💙💙

*"ֆաɨtʊ"👸🏼ખોટી હતી પણ તોય મન ની મુરાદ હતી ....*


*બસ એક જલક એને જોવાની જીદ હતી ....*😍😘🤘🏼

🍁🍁🍁🍁🍁🍁💛💛💛💛💛🍁🍁🍁🍁🍁🍁

ֆաɨtʊ"👸🏼હું તો ગમે તેને સંભાળી લઉ છું..પણ,


*મને સંભાળી શકે એવી તું એક જ છે...*😍😘🤘🏼

🍇🍇🍇🍇🍇🍇🍍🍍🍍🍍🍍🍇🍇🍇🍇🍇🍇

રંગવા આવે ત્યારે રંગ લઇને
*ન આવિશ તો પણ ચાલશે,*

*"ֆաɨtʊ"👸🏼તારો હાથ અડાડજે ગાલને*
*હું લાલ-લાલ થઇ જઇશ...😍😘🤘🏼*

🎆🎆🎆🎆🎆🎆🎇🎇🎇🎇🎇🎆🎆🎆🎆🎆🎆

"ֆաɨtʊ"👸🏼થોડી વાર બેસ મારી જોડે વાત કહુ તને દિલની ....!!

*તુ જે આંખો થી નથી સમજતી..!!*
*એ વાત તને જણાવુ ...!!*😘😍🤘🏼

🎍🎍🎍🎍🎍🎍🎋🎋🎋🎋🎋🎍🎍🎍🎍🎍🎍


*"ֆաɨtʊ"👸🏼રોજ સુતા પહેલા એક જ ડર જગાડે આજ ખ્વાબમાં તુ સતાવીશ કે હસાવીશ...😍😘🤘🏼*

🎀🎀🎀🎀🎀🎀🎃🎃🎃🎃🎃🎀🎀🎀🎀🎀🎀

*આપણા 😉 ચહેરા પર એવુ તો તેજ હોવુ જોઈએ,😎*


*કે, સામેની 😘 વ્યક્તિ જોઇ ને કહે કે મસ્ત 😍 લાગો છો બાકી...*🦁🗡🤘🏼

👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

આમ તો જીંદગી માં બહુ જાહોજલાલી છે...



*હા "ֆաɨtʊ"👸🏼તું જ‌ તો છે એ....જે મને બહુ વહાલી છે...*😍😘🤞🏻

😎😎😎😎😎😎💏💏💏💏💏😎😎😎😎😎😎

"ֆաɨtʊ"👸🏼નો એક પ્રચલિત સવાલ - - 'હમ આપકે હે કોન ??



*મારો સાવ નજીવો જવાબ - - 'ગાંડી,તારા વિના હું કોણ ?'*😍😘🤘🏼

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

*"ֆաɨtʊ"👸🏻શબ્દ ની પેલે પાર મારી નાજુક નમણી લાગણીઓ રહે છે;*


*પરખવા એને નૈન નહી,*
*જરુર હૈયાની રહે છે...*😘😍🤘🏼

💘💘💘💘💘💘❤❤❤❤❤❤💘💘💘💘💘💘

*વલોવાયેલા કાળજા માંથી આહ નીકળી ગઈ,*



*જ્યારે મારા શબ્દ પર "ֆաɨtʊ"👸🏻ની વાહ નીકળી ગઈ...!!!*😍😘🤘🏼

💌💌💌💌💌💌💚💚💚💚💚💌💌💌💌💌💌

*નસે નસમાં અનેરો હષઁ થાય છે, જયારે..."ֆաɨtʊ"👸🏻*


*મારા કાને તારા શ્ર્વાસનો સ્પશઁ થાય છે...*😍😘🤘🏼

🎩🎩🎩🎩🎩🎩👒👒👒👒👒🎩🎩🎩🎩🎩🎩

*"ֆաɨtʊ"👸🏻એક તરસ્યો શબ્દ હું બનું,*


*એક વહેતી ગઝલ તું બને,*
*પછી "વાહ વાહ" કરવા એકત્ર આખો સંસાર થઈ જાય..*😘😍🤘🏼

👑👑👑👑👑👑💥💥💥💥💥👑👑👑👑👑👑

*"ֆաɨtʊ"👸🏻તારી વાતો સાંભળી દિલ માં તુ વસી ગઇ,*



*જોવાની ઇચ્છા તો થઇ પણ ફરી તું એ સપના ના દરિયા માં સમાઇ ગઈ...*😘😍🤘🏼

🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺

*"ֆաɨtʊ"👸🏻જીંદગી ચાલે ના ચાલે વાંધો નહી,*

*પણ જીંદગી માં એક તારા વગર તો નઈજ ચાલે...*😘😍🤘🏼

💑💑💑💑💑💑👫👫👫👫👫💑💑💑💑💑💑

*વસ્યા છો "ֆաɨtʊ"👸🏻જ્યારથી તમે મારા શબ્દો મા...*



*ત્યારથી લોકો મારા શબ્દો ને પણ પ્રેમ કરે છે...*😍😘🤘🏼

✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍

*"ֆաɨtʊ"👸🏻હશે દુનિયામાં સારા લોકો,*
*હું તો સાફ સાફ કહું છું,*

*હું તો બહુ જ ખરાબ છું...*🦁😏😎🤘🏼

😈😈😈😈😈😈👿👿👿👿👿😈😈😈😈😈😈

*"ֆաɨtʊ"👸🏻જગ્યા પણ તારી ને ખાલી જગ્યા પણ તારી...!!!*

*તારા સિવાય કયા કોઇથી પૂરી શકાય છે હવે ...*😍😘🤘🏼

:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-::-:-:-:-:-:-:-:-:-:-:-:

"ֆաɨtʊ"👸🏻અહેસાસ મહોબ્બત નો શું છે,
*એ મને પૂછ...*

*પડખું તું ફેરવે છે અને*
*ઊંઘ મારી ઉડી જાય છે...*😘😍🤘🏼

💤💢💤💢💤💢💤💢💤💢💤💢💤💢💤💢💤

*"ֆաɨtʊ"👸🏻હું તારી આંખના આંસુ થવા માંગુ છું,*
*જેથી જન્મ તારા નયનોમા થાય,*

*જીવન તારા ગાલ પર વિતે અને,*
*મોત તારા હોઠ પર થાય...😘😍🤘🏼*

💋💋💋💋💋💋💓💓💓💓💓💋💋💋💋💋💋

ֆաɨtʊ"👸🏻ચહેરો તારો દેખાય તો ચહેરા પર નૂર આવે…



*તારી એક મુસ્કાનથી મનમાં ચાહતનાં પૂર આવે...*😘😍🤘🏼

💦💦💦💦💦💦🌊🌊🌊🌊🌊💦💦💦💦💦💦

"ֆաɨtʊ"👸🏻કમરથી તમારી ક્યારેક ઍકાદ લચક લેવાઈ જાય , કલમથી અમારી ત્યારે જ અનેક ગઝલ રચાય જાય...😘😍🤘🏼*

💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

*“કોઇ સારુ બહાનુ શોધજે "ֆաɨtʊ"👸🏻 મારાથી નારાજ થવાનું,*


*કારણ કે તને ચાહવા સીવાય બીજો કોઇ ગુનો નથી કર્યો..!!”*😍😘🤘🏼

💓💓💓💓💓💓💕💕💕💕💕💓💓💓💓💓💓

*કેશુડા, તુ તારો રંગ મારી "ֆաɨtʊ"👸🏻 ને દઈ દે ,*

*એ નફ્ફટ! હવે હું ચુમું  તો પણ શરમાતી નથી ...*🙈😘🤘🏼

💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃

*ઓ  સુન મેરી "ֆաɨtʊ"👸🏻,*
*ઍક બાત મે દિલ છે કેહ દુ,*

*અગર પાની કી હર એક બુંદ પ્યાર બન જાયે તો,*
*તુજે તોફે મે પુરા સમુંદર દે દુ...*😘😍🤘🏼

🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊

*મારા ચહેરા પર રંગ જોય,*
*તમે ના  મલકાતા,*

*હોળી ની હજી વાર છે,*
*આતો મારી "ֆաɨtʊ"👸🏻 ની "હા" ની અસર છે...*😍😘🤘🏼

💏💏💏💏💏💏💏💏💏💏💏💏💏💏💏💏💏

*"ֆաɨtʊ"👸🏻હવે થાકી ગયો છું આ ટોળાંમા,*



*તું સુવાડી દે તારા ખોળામાં...!!*😍😘🤘🏼

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*લખવા છે મારે સાત રંગ,*
*સાત સુર,*
*માત્ર "ֆաɨtʊ"👸🏻તારા નામે,*
*નાનામાં નાની અને ઝીણામાં ઝીણી વાત કરવી છે તારા જોડે,*


*આખી દુનિયા જોવી છે માત્ર તારી આંખોએ...*
*આવું કશું તો હજી ના થયું,*
*થઈ ગઈ મારી હર એક કવિતા માત્ર તારા નામે...*😍😘🤘🏼

💓💕💓💕💓💕💓💕💓💕💓💕💓💕💓💕💓

*"હુ રંગ છુ "ֆաɨtʊ"👸🏻તારા ચહેરાનો" ,*


*જેટલી તુ ખુશ એટલો જ હુ નિખરીશ...!!*😘😍🤘🏼

💏💏💏💏💏💏😎😎😎😎😎💏💏💏💏💏💏

No comments:

Post a Comment

via Instagram