20/03/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤

💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖


*એય Թαtհմ*👱🏻‍♀🌹


*બહુજ સુંદર છે આંખો તારી,.*😍😘 *હાય....,*

*આમ રાત દિવસ જાગ્યા ના કર,.*



*ઊંઘ તો આવશે આપોઆપ,.*

*બસ, મારા વિશે આટલું બધું વિચાર્યા ના કર,.*😎


 🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

*​બહુ ઓશીકા બદલ્યા પણ​*


*​એ ઓશીકું બહુ વહાલુ...​*

*​જેના પર સપનું આવ્યુ તારુ...!!​*

🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃​🍃🍃🍃


​"℘αgℓï" તુ ઝેર ઓકતી નાગણ ને.. 




હું બિન વગાડતો મદારી..​ 🐍📯☝😍😘



💠💠💘💠💠💘💠💠💘💠💠💘💠💠💘💠💠



​જગ્યા પણ તારીને,​




​ખાલી જગ્યા પણ તારી,​

​તારા સિવાય ક્યાં કોઇથી પૂરી શકાય છે હવે...!!!​😘👀👈🏻☝🏼



💜💠💠💜💠💠💜💠💠💠💜💠💠💜💠💠💜




No comments:

Post a Comment

via Instagram