12/03/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤

👩👩👩👩👩👩👸👸👸👸👸👩👩👩👩👩👩

*એય δհαɓմ*👱🏻‍♀🌹 

*રોજ રોજ તું મારા દિલ માં તારા દિલ ની ધડકન સાંભળે છે,.*💗



*કોઈક દિવસ* *_~રુદ્ર~_* *ને પણ તારા દિલ માં એના દિલ ની ધડકન સાંભળવા દે,.*💗

*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨

👸👸👸👸👸👸👩👩👩👩👩👸👸👸👸👸👸

*એય δհαɓմ*👱🏻‍♀🌹

*તેતો* *_~રુદ્ર~_* *ને જાન જાન કહી ને એનિજ જાન લઇ લીધી,.*💔



*કંઈક મીરા જોડે થી શીખ કે કાન્હા કાન્હા કરતા હતા,.તોય કાન્હો એમનો ના થયો,.*

*તોય એ નિરંતર પ્રેમ કરતા રહ્યા,.*

*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨

 💕💕💕💕💕💕💖💖💖💖💖💕💕💕💕💕💕

*એય δհαɓմ*👱🏻‍♀🌹

*રંગાવા તો ઘણા ચાહસે તારા હાથે,..*😍😘



*પણ જરા તું જ કહીદે કોની કિસ્મત માં હશે તારો પ્રેમ રંગ,.*☺❤

*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨

😘😘😘😘😘😘😍😍😍😍😍😘😘😘😘😘😘

 👥🌹 *માનવતા* 🌹👥

*ધુમ્મસ જેવા વાદળો અને ધુમ્મસ જેવા લોકો,.*
*આખી જીંદગી શોધતો રહ્યો ન મળ્યો એક મોકો,.*
*આસમાની વાદળી અને વગર માટલે ભરાય,.*



*શું આ જીંદગી ! માનવ-માનવથી ગભરાય,.*
*આ માનવતા કેટલાકના સ્વાર્થથી મરાય,.*
*જ્યાં અને ત્યાં બસ _માનવતા_ જ વેચાય !!*

*✍🏻-🌹 સફી મલેક, શિક્ષક, ૨૦૦૧*🌹

❤❤❤❤❤❤❤💕💕💕💕💕💕❤❤❤❤❤❤❤

No comments:

Post a Comment

via Instagram