01/03/2017

āŠŽāŠšāŠŠāŠĢ

જ્યારે નાના હતા
ત્યારે મોટી મોટી
વાતોમા તણાઇ ગયા..
અને
જયારે મોટા થયા
ત્યાં તો નાની નાની
વાતોમાં વિખેરાઇ ગયા..!

No comments:

Post a Comment

via Instagram