13/03/2017

💜હા હું ગુજરાતી છું💜

💖💓💓💖💖💓💓💖💖💖💓💓💖💖💓💓💖

રુપ થી છેતરાય ગઇ આંખો, સાવ પાગલ ગણાઈ ગઇ આંખો,


કોણ જાણે શુ થયુ એને, મારી ગઝલો ને ગાઈ ગઇ આંખો...

✍વાળા પંકજભાઈ...

💋💋💋💋💋💋😘😘😘😘😘💋💋💋💋💋💋

રાહ જોજો અમે યાદ થઈ ને આવશું, સ્વપ્ન મા સંવાદ થઈ ને આવશું,


તુ ગઝલ થઇ ને રજુ થાતો ખરી, અમે મહેફિલ મા દાદ થઇ ને આવશું...

✍કવિ વાળા પંકજભાઈ...

💕💕💕💕💕💕👩👩👩👩👩💕💕💕💕💕💕

કોરા કાગળ કરગરે તુ આવ્ય મેઘાણી હવે, કલમ પણ કરગરે તુ આવ્ય મેઘાણી હવે,




ટીંબા ઝાડી ખૉતરો આ નેસ નમી ખાંગા થયા, સૂના વાયુ સંચરે તુ આવ્ય મેઘાણી હવે...

✍કવિ વાળા પંકજભાઈ...

🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹

માછલીઓ જેમ તરફડે છે પાણી વગર, 




એમ દુનિયા તળવળે છે કવી મેઘાણી વગર...

✍કવિ વાળા પંકજભાઈ...

🌹🌹🌹🌹🌹🌹💂💂💂💂💂🌹🌹🌹🌹🌹🌹

ના કોઈ ને આમ સમજાયો, ના કોઈને તેમ સમજાયો, 




અઢી અક્ષર હતા, તોયે ના પૂરો પ્રેમ સમજાયો...

✍કવિ વાળા પંકજભાઈ.....!!!⚔જય કાઠીયાવાડ...⚔

🌺🌺🌺🌺🌺🌺💕💕💕💕💕🌺🌺🌺🌺🌺🌺

No comments:

Post a Comment

via Instagram