12/03/2017

āŠķāŠŽ્āŠĶ...

*બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે,*

*હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે,*

*જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે,*

*તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઊડી જાજે..!*⚔🦁

No comments:

Post a Comment

via Instagram