18/02/2017

āŠ—āŠ°્āŠĩિāŠēો āŠ—ુāŠœāŠ°ાāŠĪી

​મેં તારા નામ નો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,

​ભૂંસાવા ક્યાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે,

​મલક કઈ કેટલા ખૂંદયા, બધા ની ધૂળ ચોંટી પણ,

​હજુયે મારો ધબકારો મેં ગુજરાતી રાખ્યો છે...​
Gm

No comments:

Post a Comment

via Instagram