🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
ઘણો બધો ફેરફાર આવ્યો છે
મારા જીવનની રીત માં
પણ હજુ કોઇ ને ભુલવાની
આદત નથી મારા સ્વભાવમાં..!
શુભ સવાર
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
ક્યારેક......
કાગળ ઉપર એક સરખા પાંચ વર્તુળ દોરવા બેસજો....
રોજ એક સરખી ગોળાકાર રોટલી પીરસનાર નું મહત્વ સમજાઈ જશે....
ઊંડાઇ તપાસવાનો વધુ પ્રયાસ ના કરવો ....
કેમ કે હવે માણસોના તળિયા બહુ વહેલા આવી જાય છે....
🅰@®♈
✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴
ખબર રસ્તાની છે તો પણ, ભટકવાનું થયું પાછું.
સમજની બહારના નકશે, રાઝડવાનું થયું પાછું..
🅰@®♈
❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇
અરે..બસ એક તને જ યાચી બેઠા છીયે...
ખબર નહીં કલમો કયો વાંચી બેઠા છીયે...
🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲
શાયરી હૃદયનો ભાર હળવો કરવાની એક તરકીબ છે,
જેને મેળવી નથી શક્તા એની સાથે શબ્દોમાં જીવી લઈએ છીએ !!
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
ll" મૈત્રી હોય ત્યાં કરાર ન હોય..
કરાર હોય ત્યાં યાર ન હોય.."
"આંખો બોલે ને મન સાંભળે..
ત્યા લખાણના વ્યવહાર ન હોય.."ll...
♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠
દિલ ❤ દોરવું બહુ સહેલું છે
સાહેબ આ તો..
કોઈ નું દિલ જિતવુ જ અઘરું પડે છે
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
*દુનિયામાં એને શોધ, મંદિર માં ગયા વગર.*
*ફરતો રહે છે ઈશ્વર, સરનામું આપ્યા વગર*
♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦
❣❣❣‼❣❣❣
"આ દર્પણ મને એટલે જ બહુ ગમે છે, કેમ કે,
હું નિહાળું છું ખુદને અને નજર તું આવે છે...
❣❣❣‼❣❣❣‼❣❣❣
♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣
વહેવાર એ ઘરનો કળશ કહેવાય...
માણસાઈ એ ઘરની તિજોરી કહેવાય...
મીઠી વાણી ઘરનું ધન દોલત કહેવાય.....
શાંતિ ઘરની લક્ષ્મી કહેવાય....
પૈસો ઘરનો મહેમાન કહેવાય.....
વ્યવસ્થા એ ઘરની શોભા કહેવાય.....
સમાધાન એ ઘરનું સુખ કહેવાય....
હુ તો સૌને એટલુ કહીશ કે...........
જેને તમને
ઘોડીયે સાચવયા .....
તેને તમે ખાટલે
સાચવજો સાહેબ... પોતાના જીભની તાકાત
કયારેય "માતા-પિતા" પર આજમાવી નહી
કારણ એમણે જ તમને બોલતા શીખવ્યુ છે...
👌🏻🙏🏼👌🏻🙏🏼👌🏻🙏🏼👌🏻🙏🏼👌🏻🙏🏼👌🏻🙏🏼👌🏻🙏🏼
શબ્દો સમજાય અને વાગે નહીં,
એ બહુ જરૂરી છે,
સંબંધ સચવાય અને મન ન કચવાય,
એ બહુ જરૂરી છે,
સંવાદ સર્જાય કે નહીં એ અગત્યનું નથી,
વિરોધ વિવાદ ન વણસે
એ બહુ જરૂરી છે,
અંતે ભળી જવાનું છે રાખમાં એ જાણતો હોવા છતાંય દોડે જાઉં છું,
કારણ કે દિપક બુઝાય એ પહેલાં ઝળહળી જાય,
એ બહુ જરૂરી છે.
👌🏻🙏🏼👌🏻🙏🏼👌🏻🙏🏼👌🏻🙏🏼👌🏻🙏🏼👌🏻🙏🏼👌🏻🙏🏼
♥♦♥♦♥♦♥♦♥♦♥♦♥♦♥♦♥♦
*શુભ સવાર*
એક કિરણ તારા પ્રેમ ની સ્પર્શી જાય,.
આ કરમાયેલ દિલ મેં થોડી તાઝગી મળી જાય,.☄
એક પ્રણય ભરેલ આલિંગન મળી જાય,.
આ ચેતના વિહીન શરીર માં થોડી ચેતના ભળી જાય,.☄
બસ એ તારા હોંઠ નું સ્મિત મળી જાય,.
બસ *_~વિવેક~_* ને આ,.
તિરસ્કાર ભરેલ જીવનમાં,.
કોઈ ઘાયલ દિલ નો કદરદાન મળી જાય,.
*રુદ્ર*🌹 *_~વિવેક~_*
☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸
No comments:
Post a Comment