06/02/2017

ગર્વિલો ગુજરાતી

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

એક મોસમ તે જોયી છે,.
    એક મોસમ મેં જોયી છે,.🌾

દિલ થી દિલ ના તાર કેમ તુટિયા,.
એ ઝખ્મો ભરેલી રાત અમેય નિહાળી છે,.😞

*​રુદ્ર​*🌹  ​​​*_~વિવેક​​​~_*

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

દિલ માં સમાવેલ લોકો ના કોઈ દસ્તુર નથી હોતા,.
  જ્યાં દસ્તુર હોય ત્યાં દિલ ના સંબંધ નથી હોતા,.

*​રુદ્ર​*🌹 *_~વિવેક​​​~_*

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

*પૂર્ણવિરામ આગર જો ફરી અલ્પવિરામ આવી જાય તો _ભાગ-૨_ બની જાય છે.,,,,,*📝

*રુદ્ર*🌹  *_~વિવેક~_*

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

રાધા જેવી એકજ હતી,.
   એટલેજ કાન્હા જોડે હતી,.
બાકી આપડે ગોપી પણ ક્યાં નશીબ માં,.
*રુદ્ર* 🌹 *_~વિવેક~_*

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

​શુભ સવાર​

એક કિરણ તારા પ્રેમ ની સ્પર્શી જાય,.
આ કરમાયેલ દિલ મેં થોડી તાઝગી મળી જાય,.☄

એક પ્રણય ભરેલ આલિંગન મળી જાય,.
આ ચેતના વિહીન શરીર માં થોડી ચેતના ભળી જાય,.☄

બસ એ તારા હોંઠ નું સ્મિત મળી જાય,.
બસ ​​​વિવેક​​​ ને આ,.
      તિરસ્કાર ભરેલ જીવનમાં,.
  કોઈ ઘાયલ દિલ નો કદરદાન મળી જાય,.

​રુદ્ર​🌹 ​​​વિવેક​​​

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

એક તાર તું જોડ,.
    એક તાર હું જોડું,.
આ દિલ ના તાર કેમ જોડાય તને શીખવું,.

એક શબ્દ તું કહે,.
    એક શબ્દ હું કહું,.
પ્રેમનો સાદ કેમ થાય એ તને શીખવું,.

​રુદ્ર​🌹 ​​​વિવેક​​​💫✨

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

No comments:

Post a Comment

via Instagram