🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
*રુદ્ર* જીવન માં એક એવું કામ કરો,.
કે તમને ગમેતે પ્રસંગ માં લોકો સાદ કરે,.☄
એવું કામ ન કરો જેથી,.
કે તમને લોકો દરેક પ્રસંગ માંથી બાદ કરે,.☄
*રુદ્ર*🌹 *_~વિવેક~_*💫✨
🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲
તમે જે શતરંજ ના ખેલાડી છો,.
અમે તો બસ એક મોહરા છીએ,.
બાકી _*રુદ્ર*_ પ્રેમ ની શતરંજ નોરાજા,.
ને તમે એક સિપાહી છો,.
*રુદ્ર*🌹 *_~વિવેક~_*
♥♦♥♦♥♦♥♦♥♦♥♦♥♦♥♦♥♦
🌹 શુભ રાત્રી 🌹
એક રાત આવી છે,
તારી ઝંકાર લાવી છે,.
ધડકતા દિલ ના અણસાર લાવી છે,.☄
પ્રીતની આ રાતડી,.
તારો શણગાર લાવી છે,.
રુદ્ર હવે એ તારા,.
દિલ ને આરપાર આવી છે,.❤
*રુદ્ર*🌹 *_~વિવેક~_*
🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃🌃
મોસમ
એક મોસમ મેં જોયી છે,.
એક મોસમ તે જોયી છે,.
સુન્ય માંથી કરેલ આ સર્જન "રુદ્ર",.
આખી દુનિયા ને મેં બદલતા જોયી છે,.
✨💫
એક મોસમ તે જોયી છે,.
એક મોસમ મેં જોયી છે,.
દિલ થી દિલ ના તાર કેમ જોડાયા,.
એ મિલન ની અજવાળી રાત અમે જોયી છે,.
✨💫
એક મોસમ તે જોયી છે,.
એક મોસમ મેં જોયી છે,.
દિલ થી દિલ ના તાર કેમ તુટિયા,.
એ ખુન ભરેલી આંખે અમેય રોયા છીએ,.😞✨💫
રુદ્ર🌹 વિવેક
🌾🌻🌾🌻🌾🌻🌾🌻🌾🌻🌾🌻🌾🌻🌾
જ્યારે કોઈ દિલ નજીક આવે ત્યારે બહુ બીક લાગે,.
દગો તો નઈ કરે ને,..
પણ સાલું 3 idiots જોયા પછી,.
અમેય દિલ ને બેવકૂફ બનાવતા શીખી ગયા,.
*રુદ્ર*🌹 *_~વિવેક~_*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*❤✨☄સમય જોયને જે લોકોયે મારો ઇનકાર કયૉ છે…..*
*યે લોકોને ખબર નથી હુ દરિયો છુ સુનામી બનીને પાછો આવીશ.*☄✨❤
🌹💕
*вαтмιz❤ Đιℓ*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
❤☄✨ *રીઢા થઇ જાય છે જખ્મો.*.
*જે એકજ જગ્યાએ વાગે છે..*
*તો પણ હજારો વાર તૂટેલું આ હ્રદય..*
*લાગણીઓ જ માંગે છે..*☄✨❤
🌹 *вαтмιz❤ Đιℓ*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*❤☄✨બહુ ફરિયાદ ના કરો કારણકે જે પૈડું*
*સૌથી વધારે અવાજ કરે છે તેને પહેલા બદલવામાં આવે છે*✨☄❤
🌹 *вαтмιz❤ Đιℓ*
☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘
*❤✨☄વધારે નહિ તૉ થૉડૉ પણ મને યે ભાગ તૉ આપૉ ,*
*તમે આનંદ જે લૂંટ્યૉ છે મારી જિંદગીમાંથી....*☄✨❤
*вαтмιz❤ Đιℓ*
💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮
*❤✨☄સમય જોયને જે લોકોયે મારો ઇનકાર કયૉ છે…..*
*યે લોકોને ખબર નથી હુ દરિયો છુ સુનામી બનીને પાછો આવીશ.*☄✨❤
🌹💕
*вαтмιz❤ Đιℓ*
🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿
*❤☄✨લીલી ડાળ પાસે ગયો ત્યાં, તે સૂકી બની ઝૂકી પડી,*
*સંબંધોની આંટીઘૂંટી જાણવા જિંદગી આખી ટૂંકી પડી.*☄✨❤
☄
🌹 *вαтмιz❤ Đιℓ*
🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀
*❤☄✨ફર્યૉ તૉ જેમની સાથે સમંદરના કિનારે હું ,*
*એ રેતીમાં મહલ ચણશે મને એની ખબર નહૉતી...*✨☄❤
🌹
*вαтмιz❤ Đιℓ*
💮🌸💮🌸💮🌸💮🌸💮🌸💮🌸💮🌸💮
*❤☄✨બીજાને તારી સાથે જૉઈને ઈર્ષા નથી થાતી ,*
*મને આનંદ છે કે એણે મારી ખૉટ પૂરી છે*✨☄❤
🌹 *вαтмιz❤ Đιℓ,,*✍
🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
No comments:
Post a Comment