🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
```ઝરણાં તેમનું મધુર સંગીત ગુમાવી દેત```
```જો તેમના માર્ગ માં પથ્થરો ના હોત..,```
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*એટલા ચેહરા ખુશ રાખવાના હતા કે,*
*એ ખુદને ખુશ રાખતા ભૂલી ગયો..*
*વાત કરવા કોઈના મળ્યું તો,*
*છેવટે એ અરીસા સામે બોલી ગયો..*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*સાહેબ..*
*સંબંધોમાં* *સમર્પણ હોય ગણતરી નહી..*
*ઈતિહાસ સાક્ષી છે..*
*જયાં જયાં સંબંઘોમાં ગણતરી થઇ છે...* *ત્યા પરિણામ હંમેશા બાદબાકી માં જ આવ્યા છે..*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*ના છલકાયેલા આંસુઓ નો એમાં ભાર છે,*
*ને ફીદા છે લોકો, કહે છે,*
*આંખો કેટલી પાણીદાર છે !!*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*બે અંગત વ્યક્તિ વચ્ચે પુરતો વિશ્વાસ ના હોવાથી બહારના માણસને ગેરસમજ ઊભી કરવાનો સુંદર અવસર મળી જાય છે...*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*બદનામીનો ડર જ રહેતો હોય તો ના આવે સાજના સાંજના;*
*કહો એને ગામ આખું સૂતું હોય, ત્યારે આવે એ મોંડી રાતના!*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*માતૃભાષા દિવસ*
.
*ગુજરાતીઓ ગેસ સિલિન્ડર ને બાટલો કહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષા ને કોઈ આંચ નહિ આવે*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*☞ સંબંધો અને માટીનો ઘડો*
*બંન્ને એક સરખાં છે સાહેબ,*
*તેની કિંમત બનાવનારને જ હોય ..?*
*તોડનારને ક્યારેય નહીં ...*
☟
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*છાના પગલે આવિને મને મળવાની આદતમા ઈ કાયમ પકડાઈ જ જાય છે*
*મને મળવા ની ઘેલછામા ઈ "કમ્બખ્ત" એમના ધબકાર છુપાવવા જો ભૂલી જાય છે*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*છાના પગલે આવિને મને મળવાની આદતમા ઈ કાયમ પકડાઈ જ જાય છે*
*મને મળવા ની ઘેલછામા ઈ "કમ્બખ્ત" એમના ધબકાર છુપાવવા જો ભૂલી જાય છે*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે, માત્ર આપણે તેની હાજરી ની નોધ લેતા નથી .*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
☞ "મજબુર" અને "મજબુત" માં ઝાઝો ફર્ક નથી ..!
💋 સ્વાર્થી માણસથી જો તમે પ્રેમ કરશો 💋
તો એ તમને મજબુર બનાવશે ..!
પણ
💘 સાચાં માણસ સાથે પ્રેમ કરશો 💘
તો એ તમને મજબુત બનાવશે મારાં વ્હાલા ...
☟
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*કરાવી દે ઓ "સૂરજ" એમના અસ્તિત્વ ના દર્શન,*
*ઘણા "ખાબોચિયાં" ખુદ ને "સમંદર" સમજી બેઠા છે...*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*🌿પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં*
*પગથિયું બનીને ઠેઠ પહોંચાડો..💘🙏*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*લીમડાના 🌿 પાન મે પણ ચાખ્યા છે સાહેબ*
*માણસ ના બોલ કરતા વધારે કડવા નથી હોતા.. સાહેબ*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*કેવું સુંદર હતુ ઉપવન*
*રંગબેરંગી ફૂલો ના બગીચા*
*પતંગીયા એની મસ્તી મા*
*શરૂઆત હતી ત્યાં*
*પ્રેમીઓની પ્યાર મહોબ્બત ની*
*ઉછળતુ યૌવન નાચી ઉઠતું*
*ઝરણાઓ મા મસ્તી કરે પક્ષીઓ*
*આતો એક નાનુ સરખું ઉપવન*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
હું એક માસ્તર ઉર્ફે ચોક અને ડસ્ટર!
લખી ને ભુંસવુ 'ને ભુંસી ને લખવું એ જ મારો ક્રમ,
'ને એવું માનવું એ જ તો છે દુનિયાનો ભ્રમ!
ડોકટર હોત તો દર્દીને ખંખેરત,
રાજકારણી હોત તો રૈયત (પ્રજા) ને ખંખેરત,
કવિ હોત તો તારાઓને ખંખેરત...
કઈક તો ખંખેરવુ પડે ને!
એટલે જ તો... હું માસ્તર ખંખેરતો રહયો છુ 'ને ખંખેરતો રહીશ
"મારી અને મારા વિદ્યાર્થીઓની આળસ..."
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*લોકોને એટલા પણ નજીક ન આવવા દેવા કે એ વધુ પડતી નિકટતા જ વિખૂટા પડવાનું કારણ બને!*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*નીંદ આવી ના આવી*
*પડી જાય સવાર*
*ઉઠતા ઉઠતા ચાલુ હોય એજ પાઠ*
*તૈયાર થઈ કરીએ દીન શરુ*
*વાટ જોઈએ કમનસીબ રાતની*
*શુભ સવાર મિત્રો*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*"મારું હજી કાંઈ નક્કી નહીં,*
*હું તને સાંજે કહું...!"*
*ગુજરાતીઓની આ ઓફિશિયલ 'ના' પાડવાની પદ્ધતિ..!!*
😁😁😁
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
No comments:
Post a Comment