🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃*જોઈતું મળી જાય એ "સમૃદ્ધિ" છે,**પણ**એના વિના ચલાવી શકીએ એ તો "સામર્થ્ય" છે......*🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃સુરજ અને ચાંદ નીકળ્યા સાથમાં ,છુપાવાને (vad) ૧૪ની સાંજે આભમાં.સૌ તારા નીકળ્યા સાથમાં,શોધવાને બંનેને રાતમાં.બેવ દેખાયા "સુદ"ની સાંજે ,ક્ષિતિજે સાથમાં .🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
લોકો કહે કે સ્ત્રી નુ કોઈ ઘર નથી હોતુપણ
હકીકતતો એ છે કેકોઈ સ્ત્રી વીના નુ ઘર, ઘર નથી હોતુ
🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃*લોકોને એટલા પણ નજીક ન આવવા દેવા કે એ વધુ પડતીનિકટતા જ વિખૂટા પડવાનું કારણ બને!*🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
☞ તમને યાદ કર્યા વગર રહેવાતું નથી ..! દુર છો તમે પણ આ દુરી પળ ભર માટે પણ સહેવાતિ નથી ..!આમ તો ખુલી આંખે પણ દેખાય છે છબિ આપની ..! 👀 પણ શું કરું હું 👀 આપના દિદાર વગર આ જીંદગી ગમતી નથી ...
🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*નીંદ આવી ના આવી* *પડી જાય સવાર* *ઉઠતા ઉઠતા ચાલુ હોય એજ પાઠ**તૈયાર થઈ કરીએ દીન શરુ**વાટ જોઈએ કમનસીબ રાતની**શુભ સવાર મિત્રો*
🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃
No comments:
Post a Comment