09/02/2017

ગર્વિલો ગુજરાતી

💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝

એક જામ પ્રેમ ને નામ,.
     તોય શકુન ના મળ્યું,.
એક જામ જિંદગી ને નામ,.
     તોય શાંતિ નય,.
એક જામ મૃત્યુ ને નામ,.
     તોય ચેન નઈ,.

આટલા બધા જામ પીધા પછી પણ,.
માણસ કહે સાલું જીવવા માં કાઈ રહ્યું નથી,.

*રુદ્ર*🌹 *_~વિવેક~_*

💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

જીવન માં બધી રાતો જોઈ છે,.
   કોઈ અજવાળી કોઈ અંધારી જોઈ,.

જીવન માં ઘણા મિત્રો મળ્યા,.
   કોઈ સ્વાર્થી કે કોઈ દિલ જીગર મળ્યા,.

જીવન ના ઘણા તડકા જોયા,.
   કોઈ ઠંડા જોયા કોઈ બળ બળ તા જોયા,.

બસ *રુદ્ર* હવે આંખો થઈ નમ,.
   કોઈ એવો દિવસ બતાય કે હાસ થાય,.

*રુદ્ર*🌹 *_~વિવેક~_*

💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟

હસવા માટે પેલા રડવું પડે,.
મારવા માટે પેલા જીવવું પડે,.

જીવન માં આપ જેવા મિત્ર હોય તો,.
મૃત્યુ સૈયા પર હસ્તા હસ્તા પડ્યે,.

*રુદ્ર*🌹 *_~વિવેક~_*

💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

તારા જેવું મને ના આવડે,.
  તારા જેવું મને ના ફાવે,.
આવું કેતા કેતા પણ મારા જેવું ફાવડાવી બેઠા,.☄💫

તારા જેવું કોણ થાય,.
  તારા જેવી હું ના થવ,.
તો પણ મારા જેવા થઈ ને બેઠા,.☄💫

તું બેવફા છે,
   તને પ્રેમ કોણ કરે,.
તોય ​​રુદ્ર​​ તારા દિલ ને દ્વારે એજ આવી બેઠા,.❤

*​રુદ્ર​*🌹 *_~વિવેક~_*

💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

એક ટુકડો તું ખા,.🍫
    એક હું ખાવ,.
જોવું તો ખરો ચોકલેટ ડે માં,.🍫
   ચોકલેટ ખાવા થી જીવન માં મીઠાસ વધશે કે ઘટશે?🤔

*​રુદ્ર​*🌹 ​​​ *_~વિવેક~_*

🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫

સ્વર્ગ શું છે નર્ક શું છે,.
*_​માં​_* તારો હાથ ફરે એજ બહુ છે,.💫✨

આ જીવન તારે નામ કરું,.
   કે સાતે સાત કરું,.
આ પુરી કાયનાત તારે નામ કરું,.💫✨

*​રુદ્ર​*🌹 *_~વિવેક~_*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

☄☄

દર્દ ને ના દેખો દર્દ થી,.
   દર્દ ને પણ દર્દ થાય છે,.💔

દર્દ ને પણ જરૂર છે પ્રેમ ની,.
    કેમ કે પ્રેમ માં દર્દજ હમ દર્દ હોય છે,.💗💞

*​રુદ્ર*🌹 *_~વિવેક~_*

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

એ કહે મને ચોકલેટ ખાવડાવીશ,.🍫

       🍫🍫🍫

પણ એ *_બકુડી_* 👸🏻ને કોણ સમજાવે,.😘
     એ પોતેજ ચોકલેટ જેવી મીઠી છે,.🍫

*રુદ્ર*🌹 *_~વિવેક~_*

💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙💜💙

No comments:

Post a Comment

via Instagram