06/02/2017

ગર્વિલો ગુજરાતી

💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠

мσяиιиg ѕρє¢ιαℓ...👇🏾👇🏾👇🏾

*"લોકો પ્રશંસા કરે છે કે નિંદા કરે છે તેની ચિંતા છોડો. માત્ર એક વાતનો વિચાર કરો કે ઈમાનદારીથી જવાબદારીઓ પૂરી કરવામાં આવી છે કે નહિ."*

*❣🙏🏿🚩🙏🏿 સુપ્રભાત 🙏🏿🚩🙏🏿❣*
*❣🙏🏿🚩🙏🏿  શ્રી રામ  🙏🏿🚩🙏🏿❣*

💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠

*કાનાને કાજળ આંજ્યે _શું ફેર પડે..?રાધાને ચંદન ચોળ્યે _શું ફેર પડે..? "મીરાં" તો મસ્ત છે શ્યામ ના રંગમાં,!એને ઝેર આપો કે અમૃત શું ફેર પડે...*
     
    🙏🏻 Good morning🙏🏻
      🌹JAY MATAJI🌹

💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠

*આખા દિવસ નો મારો  થાક ઉતરી  જાય*

*જયારે મારી માઁ નો હાથ માથે ફરી જાય*

*કિતઁન જાદવ - "હની.... ❣"*

🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷

❣☘❣☘❣☘❣☘❣

               ツ ♡ 😎♡ ツ

*તારાથી નહીં તારા સમય થી નારાજ છું હુ...*

*જે ક્યારે તને મારા માટે મળતો જ નથી....*

          ツ ♡ *હમદર્દ....😎* ♡ ....☄

❣☘❣☘❣☘❣☘❣

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

❣☘❣☘❣☘❣☘❣

               ツ ♡ 😎♡ ツ

*ડૂચો વાળેલો કાગળ નહીં.., ખત છે*

*તું ભલે ન વાંચે.., મને લખવાની લત છે...*

          ツ ♡ *હમદર્દ....😎* ♡ ....☄

❣☘❣☘❣☘❣☘❣

🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶

📝

*અમે લખતા ગયા, લખતા ગયા.,,*
    *એમની યાદો માં વિસરતા ગયા.,* ☄

*ક્યારે પડી સવાર ને ક્યારે પડી રાત.,,*🌅🌃
    *બસ એ નયનો 👀 ની યાદ માં ડૂબતા ગયા...,,*🌹❤

*રુદ્ર*🌹 *_~(વિવેક)~_*

🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸

એમની હાજરી, નથી હોતી;
તો દશા પાધરી, નથી હોતી.

કાલની એ ક્ષણો, સતાવે છે;
જે ક્ષણો વાપરી, નથી હોતી.

તું શિખામણ મને, ન એવી દે;
તેંય જે આચરી, નથી હોતી.

એ જ શોધ્યા કરે, ચમત્કારો;
જેમને ખાતરી, નથી હોતી.
🌹🍃🌹🍃💲🌹🍃🌹🍃

🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷

*ડાબા હાથે કરી દીધું મેં તો દિલ નું દાન કારણકે…*
*જમણા હાથની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન.*🌹

🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹

ઈરછાઅો ને દબાવી ને બેઠો છુ  અેની ખુશી ખાતર

ખબર ન હતી કે અેની ખુશી આમ અધુરો મુકી દેશે

*કિતઁન જાદવ "હની...❣"*

🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻

દુનિયા મા કયા કોઈ રહ્યુ છે હવે મારા માટે

બસ હવે માત્ર રામનો સહારો જીવવા માટે

*કિતઁન જાદવ "હની...❣"*

🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘

એક તાર તું જોડ,.
    એક તાર હું જોડું,.
આ દિલ ના તાર કેમ જોડાય તને શીખવું,.

એક શબ્દ તું કહે,.
    એક શબ્દ હું કહું,.
પ્રેમનો સાદ કેમ થાય એ તને શીખવું,.

*રુદ્ર*🌹 *_~વિવેક~_*💫✨

🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

No comments:

Post a Comment

via Instagram