05/02/2017

ગર્વિલો ગુજરાતી

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

બેગુનાહ કોઇ નથી અહીંયા
બધાના કોઇને કોઇ રાઝ છે,
કોઇના છુપાઇ જાય છે
તો કોઇના છપાઇ જાય છે..
🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

દેશી ભાષામાં શિક્ષક માટે એક સુંદર અને ભાવભીનો શબ્દ પ્રયોજાય છે- *"માસ્તર"*

આજના શિક્ષકોને આ શબ્દ ગમતો નથી, પરંતુ મારી દ્રષ્ટિએ તે સર્વશ્રેષ્ઠ શબ્દ છે.

જે *માં* ના સ્તરે જઈને બાળકને ભણાવી શકે અને જે *માં* ના સ્તરે જઈ બાળકને પ્રેમ કરી શકે તે *"માસ્તર".*

*:- 🇮🇳#MOJ_FAKIRI  #MK*

👳👳👳👳👳👳👳👳👳👳👳👳👳👳👳

*ચોકલેટની મીઠાશ જીભ પર એક મિનિટ માટે રહે છે સાહેબ...*

*પણ*
*સારા મિત્રની મીઠાશ તો હદયમાં જીંદગીભર રહે છે....!!!*

💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠

💖💖💖💖💖💖💖💖

*તુમ્હે પતા હો ના હો તુમ્હારી ખુસી કે*

*પીછે હમારી દુઆ હોતી હે.*

💗💗💗💗💗💗💗💗💗

🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶

મે કીધુ,
'તૂ મારી છે'....

તો એણે કીધુ
'દસ્તાવેજ બતાવ!!!!'

આપણે રહયા મોજીલા,,,
કઈ દીધું
'બકા,,, ગેરકાયદેસર નો કબજો છે.
😍😍😍😍😘☝👌🙈🙈

🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶

*ખાલી ઉંમર જ નાની છે વાલા,*

*બાકી નામ તો બહુ મોટુ બનાવ્યું છે.*

*🙏🏻 Mr.GеntlеMan 🙏🏻*

*:- 🇮🇳#MOJ_FAKIRI  #MK*

🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘

છે હજારો અહિયા મારા પણ
યાદ તુજ કેમ આવે છે?
થઈ જાય છે રોજ એમજ સાંજ
તારા વગર પણ
યાદ તુજ કેમ આવે છે?
વહી જાય છે રાતો રોજ
સપના ઓ વગર પણ
યાદ તુજ કેમ આવે છે?
પુછે મન માંરૂ મુજ ને !!!!
🍃🍃🍃🍃🍃🍃🍃🍃

🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘

ઠેક-ઠેકાણે જે લોગ દિઠા..
મતલબ ની મીટ માંડતા દિઠા..

લેન-દેન ની શાખ ધરોહર,
બસ એ જ ઈજારો,
બોલ બોલે મીઠા..

વાત કરે ને નજીક આવે,
સખા-સખી ની જગ્યા બનાવે,
બદલે વળતર માં કાંઇ ન મળે તો,,!!

એ જ કહેશે ફરી મળીશુ,
આજ છે કામ નાં ઘણા પડીકા..
🍂🍂🍂🍂🍂🍂🍂🍂

🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲

❤✨☄  *જગત શું જાણે રાધા એ શું ખોયું હશે..?*
*છાને ખૂણે કદાચ માધવ નું હ્રદય પણ રોયું હશે...*

*Batmiz❤ĐıL*✍

🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸

*❤☄✨મારી સાથે આ કોણ ઇતર રહે છે?*
*હું રહું બહાર ને એ ભીતર રહે છે.*
*કંડારેલ પથ્થરની વાત જવા દો*;
*હર પથ્થરમાં ક્યાંક ઈશ્વર રહે છe*
*Batmiz❤ĐıL, ,*✍🏻

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

*❤☄✨દુ:ખી ને દિલાસો તો આપજો જ કારણ કે કદાચ તમારે પણ એવા દિલાસાની ક્યારેક જરૂર પડે.*✨☄❤

💛
*Batmiz❤ĐİL, ,*✍🏻

🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸

*બીજાની શું ફરિયાદ કરું મન મારું હિસાબ માંગે છે*
*સુખ દુઃખના સરવૈયા સૌ કાઢે ક્યાં આધારે છે*
*દર્પણમાં દેખાય જે એ* *પ્રતિબિંબ મારું નથી લાગતું*
*મારું મન પણ હવે મારા અસ્તિત્વને નકારે છે*☄✨❤
💛
*Batmiz❤ĐİL, ,*✍🏻

🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶

❤✨☄ *જયાર થી એમને શહેર છોડ્યુ બધા રસ્તા સુમશામ થય ગયા*
*મારુ સુ છે બધા નુ નુકશાન થય ગયુ*✨☄❤
*Batmiz❤DIL, ,,*✍🏻

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

💜💜💜💜💜💜💜💜
*ઇચ્છા પુર્તિ માટે પરિવર્તન કરવું પડે છે.*

*પાણીને પણ તરવા માટે બરફ બનવું પડે છે ...!!*
💚💚💚💚💚💚💚💚💚

🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷

💖💖💖💖💖💖💗
*દુઆ ક્યારેય ખાલી નથી*

*જતી , બસ લોકો રાહ નથી જોતા ...*
💗💗💗💗💗💗💗💗💗

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

*❤☄✨ભાડા નુ ઘર આખરે તો ખાલી જ કરવાનુ...*
*દીલ ભલે મારુ રહ્યુ જીવન ભર તારા નામે જ ઘડકવાનુ..*☄✨❤

*Batmiz❤Đıl, ,,*

💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠

*પારકા માટે પગથીયું ન બની શકો તો કઈ નહિ,*
*વ્હાલા*
*પણ ચાલનારના માર્ગ મા ખાડારૂપ તો ન જ બનશો...!!*
*❤☄✨દરીયાની દરીયાદિલી જોઇ લીધી,*
*જીવ લઈને લાશ બહાર ફેંકી દીધી.*✨☄❤

*вαтмιz❤ Đιℓ*

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

*પોતાની ભુખનો ઈલજામ એ ભગવાન પર ન લગાડસો*
*વ્હાલા*
*જે માં ની કોખમાં રહેલા બાળક ને ભુખ્યો નથી રેવા દેતો*

*HP*

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

❤✨☄ *ગઈ રાત્રી એ સુંદર મજ્જા નું સ્વપ્ન જોયું...*
*કોઈ સમજાવશે આપની સાથે.. સ્વપ્નમા સેલ્ફીકેમ લેવાય...?*☄✨❤
*вaтмιz ❤đιl,,,,,*✍🏻

💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠

No comments:

Post a Comment

via Instagram