15/02/2017

કંઈક આપીને..
કંઇક ખોવું છે..
મારે તારા હાસ્યમાં..
હળવું રોવું છે..
તને શું ખબર..
કે મારે શું જોવું છે..
તારી ઉંઘતી આંખમાં..
સપનું એક ચોરવું છે..

No comments:

Post a Comment

via Instagram