😍😘😘😍😘😘😍😘😘😘😍😘😘😍😘😘😍
એય "Թαtհմ"
તું કહે તો તારા ચરણો માં ચાંદ🌙 તારા💫 બિછાવી દઉઁ,
મેઘધનુષ🌈 ના રંગો થી તારી જિંદગી રંગી દઉઁ,
ખતમ ના થાય એવી પ્રેમ ની મૌસમ લાવી દઉઁ,
ના મળે લાલ ગુલાબ🌹 તો બાકી ના ગુલાબ લાલ કરી તારી રાહ પર બિછાવી દઉઁ... 😍😍😍😍
રુદ્ર🌹 ѵίѵεƘ✨
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
હેય,... દોસ્ત,...😎
પુસ્તકો ની તો એક 📖 અલગજ દુનિયા છે,...
પુસ્તક હોય ભલે એક લાખ પૃષ્ટ 📚 ની પણ એની અંદર ખરવો, અબજો, કરોડો વર્ષો નો ઇતિહાષ દફન હોય છે,.......🔏
રુદ્ર🌹 ѵίѵεƘ✨
💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
એક ગઝલ તો હુંપણ લખી નાખું તારા પ્રેમ પર,...
શબ્દો થી વ્યક્ત કરું કે સુર માં સણગારી વર્ણવું,.
બસ ચાહત તો એટલીજ છે,... કે,,,,
હું તારા પ્રેમ ના શબ્દો બનું તું એના સુર બનીજા,.
હું તારા અને તું મારા દિલ ની ધડકન બનીજા,..
પ્રેમ તો કરું છું ઘણો તને,. બસ એક વાર એકરાર થઈ જાય,.
હાથ તારો સ્પર્શુ ને જિંદગી તરી જાય,.
તું બને હિના તો હું એનો રંગ બની જાઉં,..
બસ તારા આ શ્વાસ માં રુદ્ર વસી જાય,..
રુદ્ર સમાય કબર માં તો શું તું એની માટી બનીશ,...❓❔
રુદ્ર🌹 ѵίѵεƘ✨
😖😖😖😖😖😖😖😖😖😖😖😖😖😖😖😖😖
હેય,... દોસ્ત,...😎
ઘર માં જેમ મેમ્બર વધશે એમ તમે ડાયનિંગ ટેબલ પાસે ખુરશી તો વધારી સકશો,...
પણ મિત્ર,..
જો એમાં એક બીજા ના દિલ માં ખટાશ આવી જશે, તો રુદ્ર એ ખુરશી પણ કોઈજ કામ ની નથી,.....
રુદ્ર🌹 ѵίѵεƘ✨
💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔
એય "Թαtհմ"
લખું છું હું જે કઈ પણ,. એમાંય તુજ છે ફક્ત શબ્દો માં તને વર્ણવી છે,..
તું આવીજ છું આ કીચડ માં,. તો રુદ્ર કમળ તો ખિલવસેજ,..
રુદ્ર🌹 ѵίѵεƘ✨
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
એય "Թαtհմ"
ગઝલ ગાવા બેઠો મહેફિલ માં,. તું આવી સુનહેરા કદમો મહી,..
ભુલાય ગઈ બધીજ પંક્તિ ઓ,. તારી એ ઝુલ્ફો ના વમળ મહી,..
મૂંઝાયો રુદ્ર હવે ભરી મહેફિલ માં,. તુજ મારી ગઝલ છે એમ કહું કે તારા માજ મારી ગઝલ છે એમ કહું,..❓
રુદ્ર🌹 ѵίѵεƘ✨
🌸🌸🌻🌸🌸🌻🌸🌸🌻🌸🌸🌻🌸🌸🌻🌸🌸
No comments:
Post a Comment