27/09/2017

āŠ°ોāŠŪેāŠĻ્āŠļ āŠ•ોāŠŪ્āŠŠāŠēીāŠ•ેāŠŸેāŠĄ

Rom Com full movies download

Click on this link

https://drive.google.com/file/d/0B885_HmFGdn5YUFrX2xHdFk5NVU/view?usp=drivesdk

āŠŊાāŠĶ

~*હે............ રાધે,,,,,,,,,*~💃🏻                
યાદ આવે છે તને..??
આપણો વહેવાર??
ઇ કાળીયાંને તો યાદ જ હશે ને... ન યાદ હોય તો તમે યાદ અપાવજો ... શ્યામસખા -સખી- સહીયર..!!
ક'જો .. તારી રાધા કે'તી'તી..
હું ને મારો શ્યામ..
અમે ઘર ઘર રમતાં'તાં..
ને એકબીજાને ગમતાં'તાં..
એ બનતો ગાયોનો ગોવાળીયો
ને હું બનતી એની વિજોગણ..
ને એમ અમારાં મન મળતાં'તા..
અમે વરસાદમાં પલળતાં'તાં..
ને લુગડાં ભીના કરતાં'તા...
અમે એક જ પાઠશાળા ભણતાં'તાં..
ને રખડવાં પણ સાથે નીકળતાં'તાં..
એને ભાવતું માખણ લાવતી'તી..
ને નીરવ વગડાએ બેસીને .. અમે
એકબીજાને ખવડાવતાં'તાં..
અમને કોઇની પરવાં નહોતી..
કારણ.. નિર્દોષતાં અમારી સાથે હતી..
અમે તો નિર્દોષ મસ્તીમાં જ મસ્ત હતાં..
કેવાં પ્રેમ ને લાગણીના દિવસો હતાં..
ત્યાં આવી જુવાની..નિર્દોષતાં ભાગી પછી શું..??
વિરહ ને વિયોગ મારે ભાગે
ને એને નામ આવ્યું... માત્ર "રાધા" નામ..!!

āŠđે āŠ°ાāŠ§ે

~*હે,,,,,, રાધે,,,,,,, 💃🏻🥀*~

*તમે સાંભળો તો એક વાત પૂંછુ !*

શ્યામ તમને કાંઇ હવે યાદ નથી આવતું ?
યાદ છે કદમની ડાળ બેસીને તમે અહીં,
ચૂમી ભરી'તી મારા ગાલે..
યાદ છે યમુના તીરે એક'દિ અધીર થઇ..
ચુમી લીધી'તી મને ભાલે..
યાદ છે રીસાયા'તા એક 'દિ તમે ને
મને કેમે ય ભોજન નો'તું ભાવતું.
શ્યામ,

*તમને કાંઇ હવે યાદ નથી આવતું ??*

*ઝાલીમ🔪*

āŠĻાāŠ°ાāŠœāŠ—ી

*​શું ચર્ચા કરૂ મારી આ તબિયત ના,​*
🤔
શું ચર્ચા કરૂ મારી આ તબીયત ના,

આ દુનિયા તો ​😱 *મૌત​* થી ડરે છે
અને
હું તો *​🥀જાન💃🏻​* તારી *_~​નારાજગી~_* ​ થી ડરૂ છું

*​👱🏻‍♀કાતિલ👱🏻‍♀🔥 🍫​*

Yaad

તારા 💃🏻નામ નુ વાજીન્તર 🎻વગાડુ છું,
પણ
તુ 💃🏻કયારેક તો મારા નામ ની શીટી વગાડ,.... !🤔
🥀જાન💃🏻
હું રોજ સપના મા તને બોલાવુ છું,
પણ
ક્યારેક તો મને વહેલી સવારે જગાળ....!🤔
🔥🍫કાતીલ👱🏻‍♀😍

via Instagram