27/09/2017

āŠđે āŠ°ાāŠ§ે

~*હે,,,,,, રાધે,,,,,,, 💃🏻🥀*~

*તમે સાંભળો તો એક વાત પૂંછુ !*

શ્યામ તમને કાંઇ હવે યાદ નથી આવતું ?
યાદ છે કદમની ડાળ બેસીને તમે અહીં,
ચૂમી ભરી'તી મારા ગાલે..
યાદ છે યમુના તીરે એક'દિ અધીર થઇ..
ચુમી લીધી'તી મને ભાલે..
યાદ છે રીસાયા'તા એક 'દિ તમે ને
મને કેમે ય ભોજન નો'તું ભાવતું.
શ્યામ,

*તમને કાંઇ હવે યાદ નથી આવતું ??*

*ઝાલીમ🔪*

No comments:

Post a Comment

via Instagram