~*હે............ રાધે,,,,,,,,,*~💃🏻
યાદ આવે છે તને..??
આપણો વહેવાર??
ઇ કાળીયાંને તો યાદ જ હશે ને... ન યાદ હોય તો તમે યાદ અપાવજો ... શ્યામસખા -સખી- સહીયર..!!
ક'જો .. તારી રાધા કે'તી'તી..
હું ને મારો શ્યામ..
અમે ઘર ઘર રમતાં'તાં..
ને એકબીજાને ગમતાં'તાં..
એ બનતો ગાયોનો ગોવાળીયો
ને હું બનતી એની વિજોગણ..
ને એમ અમારાં મન મળતાં'તા..
અમે વરસાદમાં પલળતાં'તાં..
ને લુગડાં ભીના કરતાં'તા...
અમે એક જ પાઠશાળા ભણતાં'તાં..
ને રખડવાં પણ સાથે નીકળતાં'તાં..
એને ભાવતું માખણ લાવતી'તી..
ને નીરવ વગડાએ બેસીને .. અમે
એકબીજાને ખવડાવતાં'તાં..
અમને કોઇની પરવાં નહોતી..
કારણ.. નિર્દોષતાં અમારી સાથે હતી..
અમે તો નિર્દોષ મસ્તીમાં જ મસ્ત હતાં..
કેવાં પ્રેમ ને લાગણીના દિવસો હતાં..
ત્યાં આવી જુવાની..નિર્દોષતાં ભાગી પછી શું..??
વિરહ ને વિયોગ મારે ભાગે
ને એને નામ આવ્યું... માત્ર "રાધા" નામ..!!
27/09/2017
āŠŊાāŠĶ
Subscribe to:
Post Comments (Atom)
via Instagram
-
āŠŪેં āŠĪાāŠ°ા āŠĻાāŠŪ āŠĻો āŠāŠđુāŠો āŠ āŠđીં āŠાāŠĪીāŠŪાં āŠ°ાāŠ્āŠŊો āŠે, āŠૂંāŠļાāŠĩા āŠ્āŠŊાં āŠĶીāŠ§ો āŠāŠ્āŠો, āŠđāŠી āŠŠાāŠીāŠŪાં āŠ°ાāŠ્āŠŊો āŠે, āŠŪāŠēāŠ āŠāŠ āŠેāŠāŠēા āŠૂંāŠĶāŠŊા, āŠŽāŠ§ા āŠĻી āŠ§ૂāŠģ āŠો...
-
ðĨðĨðĨðĨðĨðĨðĨðĨðĨðĨðĨðĨðĨðĨðĨðĨðĨ "ÖÕĄÉĻtĘ"ðļðŧāŠķું āŠ°ોāŠ āŠ°ોāŠ āŠુāŠ āŠે āŠુંāŠāаી āŠĪાāŠ°ા āŠŠાāŠŊāŠē āŠĻી, *āŠāŠāŠĩાāŠ° āŠĪો āŠોāŠāŠēે āŠđાāŠēાāŠĪ āŠĪાāŠ°ા āŠાāŠŊāŠē āŠĻી....
-
ð āŠāа્āŠĩિāŠēો āŠુāŠāаાāŠĪી ❤ð āŠāа્āŠĩિāŠēો āŠુāŠāаાāŠĪી ❤ āŠ§āŠĻ્āŠŊ āŠુāŠāаાāŠĪ āŠāŠĻૈāŠŊાāŠēાāŠē āŠŪુāŠĻāŠķી āŠ āŠēāŠ્āŠŊું āŠે āŠે,........... “āŠુ...
No comments:
Post a Comment