💠💠🔘💠💠🔘💠💠🔘💠💠🔘💠💠🔘💠💠
●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬●
*એય દોસ્ત..😞*
*મારી કોઈજ હેસિયત નથી કે હું તારી હારો હાર તારી આ દુનિયા માં બરાબરી કરી શકુ,..*
*પણ....,*
*એટલી તો હેસિયત છેજ કે હું તારી બરોબર થવા તારી સાથે દોડી તો શકીશ,...*
*પરંતુ મિત્ર,.....*
*તારી એટલી હેસિયત નથી કે તું મારી બરોબર કરી શકે,.......*
*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨✍🏻
●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬●
●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬●
*એય દોસ્ત..😞*
*આ ચક્કર ને જોઈ તમારા દિમાગ માં ફક્ત એકજ વાત આવતી હશે કે એ 2g ના જમાના હતા, ત્યારે આવું કંઈક આવતું હતું બફરીંગ જેવું યાદ આવ્યું મિત્રો,.....*
*પણ દોસ્ત,......*
*એને જરા ધ્યાન થી જોઈ વિચાર શો તો એક જીવન નો સબક શીખવાડી જાય છે,....*
*એમાં અજવાળું અંધકાર પાછળ ભાગે છે અને અંધકાર અજવાળા પાછળ, પણ, કોઈ કોઈના સુધી પહોંચી શકતુ નથી કારણ,......*
*અજવાળું એમ વિચારે છે કે હું બધા નો અંધકાર દુર કરું, અંધકાર એનું જીવન ઉજાગર કરવા અજવાળા પાછળ ભાગે છે,.....*
*એમજ દોસ્ત આપડા જીવન નું છે કે, આપડે પરિવાર, ઘર, સ્નેહીજન, જીવન માં આ બધા ને પાછળ મુકી બસ રૂપિયા પાછળ આંધરી ડોટ મુકી છે પણ રૂપિયા હાથ માં આવતા નથી, રૂપિયો એમ વિચારે કે હું એની પાસે જાવ પણ તમારા કારનામા એવા હોય છે કે એ આપ સુધી પહોંચી શકતો નથી,....*
*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨✍🏻
●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬●
💠💠🔘💠💠🔘💠💠🔘💠💠🔘💠💠🔘💠💠
No comments:
Post a Comment