🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
💻
*માણસ ને માછલી નો શ્રાપ લાઞ્યો*
*આ નેટ માં હવે માણસ ફસાયો !!*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*લોલક વાળી ઘડિયાળનું લોલક ક્યારેય*
*સ્થિર રહેતું નથી, લોલક બંધ થાય એટલે ઘડિયાળ બંધ.*
*એવી રીતે માનવ જીવન પણ*
*લોલક વાળી ઘડિયાળ જેવું છે ચીંતા નહી કરવી*
*એ પણ સુખ-દુખ તરફ ફર્યા કરે છે*
*અને જીવન આગળ વધાર્યા કરે છે.*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*કોણ હલાવે લીંબડી ને*
*કોણ ઝુલાવે પીપળી,*
*ગુજરાત ની ગરમી આકરી ને*
*રોડ પર પણ શેકાય ભાખરી..*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
પ્રેમ એ કઈ વરસાદ નથી
જે વરસે અને રોકાઈ જાય,,,,,,
પ્રેમ એ કઈ સૂર્ય નથી
જે ઉગે અને આથમી જાય,,,,,,
પ્રેમ નામ છે એ શ્વાસનું,,,,,,
જો ચાલે તો જિંદગી અને
રોકાય તો મોત બની જાય..!!!!!!!!
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*જિંદગી કેટલી છે કોને ખબર …..!*
*કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર ….!*
*જીવી લો થોડા પલ પ્રેમ થી ….*
*આ શ્વાસ ક્યારે દગો દઈ જાય એ કોને ખબર …..! 🙂*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*ડાહ્યો માણસ એના*
*દુશ્મનો પાસેથી જેટલું શીખી લે છે,*
*એટલું મૂર્ખ માણસ તેના*
*મિત્રો પાસેથીશીખતો નથી.*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
."કબૂલ કરવાની *હિમ્મત*
અને
સુધારી લેવાની *દાનત* હોય....
તો
ભૂલ માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે.... "
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*"ધીરજ"*
*એક એવી સવારી છે,*
*જે તેના પર બેઠેલા માનવી ને*
*કયારેય નીચે પડવા દેતી નથી,*
*"ના કોઈ ના પગ મા"*
*અને*
*"ના કોઈ ની નજર" મા....*✍
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,,*
*જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,,*
*પ્રત્યક્ષ ભલે ના મળો તમે,*
*પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*રડવાનો અર્થ એ નથી કે તે વ્યક્તિ કમજોર છે...*
*પરંતુ એનો અર્થ એ છે કે તે વ્યક્તિ પાસે હૃદય છે.*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
જે *વ્યક્તિ* પાસે *નમવા* માટે ની તાકાત હોય તેની પાસે બધા ને *નમાડવા ની તાકાત* પણ હોય જ...
*સફળ થવું અધરું નથી,*
*ઇમાનદારી* સાથે સફળ થવું *અઘરું* છે.
●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*મને એપ્રિલફૂલ બનાવવાનો વ્યથૅ પ્રયાસ ના કરો દોસ્ત,*
*હું આમય વિશ્વાસના નામથી છેતરાયેલો એક માણસ છું.*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*ફક્ત મારા માટે જ નહીં*
*હું તને તારા માટે ચાહું છું*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*દરેક જગ્યાએ જીત અને સફળતા મળતી નથી.*
*ક્યાંક તો પરાજય થાય*
*અને*
*ક્યાંક નિષ્ફળતા પણ મળે તો તેનાથી નાસીપાસ*
*ના થઇએ,*
*એ તો જીત અને સફળતાની પગદંડી છે.*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*મારા સ્મિતમાં જ હુંફ ભેળવી દીધી છે..*
*આવશે જો મારી યાદ.. તો..*
*છલોછલ મળી એવુ ના લાગે તો કહેજો......!!!*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*થોડી બેવફાઈ થઈ ગઈ*
*અમારા હર્યા ભર્યા સંસાર*
*ને નજર લાગી ગઈ*
*વાંકમાં તો કિસ્મત હતી*
*બીજા ઉપર આરોપ નથી*
*કેમકે કિસ્મત ના ખેલ નીરાળા*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*પાવરફુલ*
*હોવાનો અર્થ એ નથી કે*
*તમે ધારો તે કરી શકો.*
*પાવરફુલ*
*હોવાનો મતલબ એ છે કે*
*બીજાઓ તમારી સાથે*
*ધારે તે ન કરી શકે......*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
ઝીણી ઝીણી ઝાંઝરી સમું રણઝણતું ઝરણું
હૃદયમાં મોતી સાચવતો ક્યારેક ગાંડો પણ ઊંડો દરિયો
સોળ વર્ષના સપના જેવી પેલી અલ્લડ નદી
પરિપકવ થઈને ઠાવકો બની ઉભો અડગ પર્વત
પેલું ઘટાદાર લાલચટ્ટક ગુલમહોરનું વૃક્ષ
સખત તપતા સુરજ સાથે છબછબીયા રમતા તડકા-છાયા
જોખી ન શકાય એટલા સપનાના સિતારા મઢેલું આકાશ
લીલાછમ્મ ખેતરો પર વરસતો ભીનોછમ્મ વરસાદ
ટહુકા... ગર્જના... ભરતી... ઓટ... અને આ શ્વાસ....
કુદરતના આ જીવતા ભર્યાભાદર્યા હસ્તાક્ષરમાં
મને ખબર છે...
ઝાંખી-પાંખી... ક્યાંક...
હું ય ઊગી છું.
હું ય વસી છું.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*રસ ઉડી જાય છે*
*રંગ ફીકો પડી જાય છે*
*તમે ગયા ત્યારથી આ સીલસીલો*
*ચાલુ થઈ ગયો છે*
*રોકાતો નથી એતો*
*આગળ વધતો જાય છે*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
*એને કહેજો કે પગથીયા હવે હું નહી ચડુ....*
*મારી શ્રધ્ધા પર વિશ્વાસ હોય તો એ હેઠો ઉતરે...*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
છુંદણા છૂંદીને હું તો મૂઈ મૂઈ વાલમાં,
થોકબંધ ટહુકાઓ આઘા ઠેલ્યા ને તોય પડઘાતી અંતરની કુઈ!
ગામતર આખુય વાત્યુંનો વગડો ને, મહેરામણ મહેણાનો હિમ,
એમાં હું અપલખણી ગાગર લઇ હાલી ને છલકાતી આખીયે સીમ,
પગથીમાં પથરાતા રણકાને નિંદે છે, વડલાઓ ,સખીઓ ને ફૂઈ!
ખેતરમાં લાલ લાલ ચાસ પડે એવા કે આથમણા ઉગમણા લાગે,
મેળે મહાલ્યાની વેડ મેડીએ મૂકીને, તોય ભણકારા ભીતોને ભાંગે,
ભ્હેકી ભ્હેકી ને મને અધમુઈ કરતી, આ મારા તે આંગણાની ચૂઈ!
– ચિંતન નાયક
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃