05/04/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤



🔲🔲🔷🔳🔳🔷🔲🔲🔷🔳🔳🔷🔲🔲🔷🔳🔳



℘αgℓï​​👇👌😘​

      ​આવ્યો છું ફક્ત તને મલવા👫 માટે,​



      ​પણ કેમ કહું કે😣 આ દિલ❣ બેકરાર છે​ 



       ​તારા કાતિલ રસદાર હોઠ👄 નો જામ પીવા  માટે..☝😍😘​

😍😍😘👌🙈


✨✨💓✨✨💓✨✨💓✨✨💓✨✨💓✨✨



     ​👩‍💼ÅĐજેટલું તારું રૂપ👩🏻 કાતિલ ,એટલી જ તારી આખો👀 નું કામણ,​




​#પછી મારુ દિલ❣લપસી🤾🏻‍♂ જ પડે ને..​

😍😍😘☝🙈


​#MahDremegirl😍​



💟💟💞💟💟💞💟💟💞💟💟💞💟💟💞💟💟



​ÅĐ👱🏻‍♀ તને👀 જોઈ ને પ્રેમ❣ કરવાનું મન થઈ જાય..​




​આજ સુધી જેનો નથી કર્યો અનુભવ એ ગાલ ને મારા હોઠ 😘 થી સ્પર્સ કરવા નું મન થઈ જાય..😍​

😍😍😘☝🙈


​#Mah Dremegirl😍​



💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢



AD👇👌😘



            મારો Mobile પણ તારો Fan થઈ ગયો ....




            તારા Pictures ના folder ઉપર જતા Hang થઈ ગયો..

😍😍😘☝👌🙈


#Mah Dremegirl😍

#600 Pic Complete😘


💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝



℘αgℓï👇👌😘

       તારી ઝલક જોઈ અને હું ખુદ ને ભૂલી ગયો,તારી અદા જોઈ મારી આદત ભૂલી ગયો.



       ખબર નઇ કેવો જાદુ કર્યો છે તે,

તારી ચાહત માં દુનિયા ની ચાહત ભૂલી ગયો.
😍😍😘☝👌🙈


💜💝💜💝💜💝💜💝💜💝💜💝💜💝💜💝💜



#Dremegirl😍



AD👇👌😘

         તુ કાગળો ઉપર હજુ વઘારે સુંદર દેખાય છે. ..😍



         વિશ્ર્વાસ ન હોય તો મારૂ લખેલૂ

વાંચયા કર..😘


😍😍😘👌🙈



🌸🌸💜🌸🌸💜🌸🌸💜🌸🌸💜🌸🌸💜🌸🌸



AD👇👌😘

          તું ઝરૂખેથી જરા ડોકાય છે,વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.
          જે તરફ તારા મળે પગલાં મને,ત્યાં જવાનું મન વધારે થાય છે.



          જે લખી\'તી મે ગઝલ તારા વિશે,આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.

          એક તારા રૂપની જોવા ઝલક,આયખું આખુ\'ય વીતી જાય છે.


😍😍😘👌🙈



#Dremegirl😍



💕💕💝💕💕💓💕💕💖💕💕💝💕💕💓💕💕



℘αgℓï​​👇👌😘

         મારી તો ઋતું
તારા મિજાજ પર નિર્ભર હોય છે,



         તુ મળે તો વસંત ,

તુ ન મળે પાનખર હોય છે !


#Dremegirl😍



💝💖💜💝💖💜💝💖💜💝💖💜💝💖💜💝💖



℘αgℓï​​👇👌😘

       પવનના ઝોકા તારી યાદ અપાવી જાય છે, તારી યાદ ફુલોની સુંગઘ વીંધી જાય છે,



       મિલન કયારે થશે એ નક્કી નથી પણ,થસે એવુ આ દિલની ધડકન બતાવી જાય છે......

😍😍😘👌🙈


💘💜💖💘💜💖💘💜💖💘💜💖💘💜💝💘💜



#Dremegirl😍



ÅĐ 👇👌😘

તારી લેહરાતી લટ
આ વિખેરાઇલુ સ્મિત
એનાથી બચી તો ગયો...



પણ,આ તારી કાતિલ આંખો,

હાય,...........
ઘાયલ કરી નાખ્યો,.....
😍😍😘👌🙈


#Dremegirl😍



😘😍😍😘😍😍😘😍😍😍😘😍😍😘😍😍😘



ÅĐ 👇👌😘

      તારા હૃદયાવકાશમાં ચંદ્ર થવા, હું રાત પડવાની ખૂબ આતુરતાથી, રાહ જોઇને અહીં બેસી રહ્યો.......



      પણ રાત પડતા સુધીમાં તો, હું તારામાં જ એટલો વિખરાયો કે, માત્ર તારો બનીને રહી ગયો .

😍😍😘👌🙈


#Dremegirl😍



👆👇👍👆👇👍👆👇👍👆👇👍👆👇👍👆👇



℘αgℓï​​👇👌😘

         ઊંડા શ્વાસ માં તારી યાદો ને ઝબોળવા માંગુ છું, ભલે તુ દુર તોય તારા માં ભળવા માંગુ છું...



         પ્રેમની પરિભાષા તો મને ખબર નથી, બસ એ પ્રેમ સમંદર માં ડૂબવા માંગુ છું...

😍😍😘👌🙈


#Dremegirl😍



✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌



℘αgℓï​​👇👌😘

       કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું, કોઈને હું ફક્ત વ્હેમ દેખાઉં છું;



       ચાલ હું એમ તો એમ દેખાઉં છું, પ્રશ્ન એ છે તને કેમ દેખાઉં છું.

😍😍😘👌🙈


💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎



℘αgℓï​​👇👌😘

         હું તો તારી નજરો સામે રહેવા માંગુ છું, બસ તારા જ સપનામાં ખોવાયેલો રહેવા માંગુ છું,



        ફરજ તો તારી પણ છે મારું ધ્યાન રાખવાની, હું તો રાત-દિવસ બસ તારા એ ધ્યાન માં રહેવા માંગુ છું...

😍😍😘👌🙈


#Dremegirl😍



🌹🌹🌺🌹🌹🌺🌹🌹🌺🌹🌹🌺🌹🌹🌺🌹🌹



ÅĐ 👇👌😘

      જુકી જુકી તારી નજર કમાલ કરી જાય છે,



      ઉઠે જો એક વાર તો પણ લાખો ને ઘાયલ કરી જાય છે.

😍😍😘👌🙈


#Dremegirl😍



🌼🌷🌷🌼🌷🌷🌼🌷🌷🌷🌼🌷🌷🌼🌷🌷🌼



ÅĐ 👇👌😘

         મારી ગઝલના બધા "પ્રાસ "છે તું , સખી મારે કાજે સદાય ખાસ છે તું ,



         બાગ માં છે ઘણા ખુશ્બુદાર ફૂલો પણ મારો તો મ્હેકતો શ્વાસ છે તું..

😍😍😘👌🙈


#Dremegirl😍



🌙🌙🌟🌙🌙🌟🌙🌙🌟🌙🌙🌟🌙🌙🌟🌙🌙



ચાંદ🌙 તું ભલે આખા બ્રહ્માંડ માં સુંદર હોય,




પણ..  "℘αgℓï" મારી દુનિયા ની બે દાગ ચાંદ🌝 છે..



જે મારા દિલ❤ ની ધડકન છે..

😍😍😘 👌 🙈


💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓



ÅĐ 👇👌😘

       દરરોજ એક નવી ગઝલ  કઈ રીતે  લખુ તારા પર..



       તારા માં તો દરરોજ એક નવો મહેકતો અંદાઝ હોય છે.....

😍😍😘👌🙈


#Dremegirl😍



🎇🎇✨🎇🎇✨🎇🎇✨🎇🎇✨🎇🎇✨🎇🎇



℘αgℓï​​👇👌😘

      તને એક વાર યાદ કરવાની...
જો મને પાવલી મળતી હોત ને તો...😅



      દુનિયાનો સૌથી અમીર વ્યક્તી હુ હોત.... 👑

😍😍😘👌🙈


#Dremegirl😍



♠♥♦♣♠♥♦♣♠♥♦♣♠♥♦♣♠♥♦♣♠♥♦♣♠♥♦♣♠♥♦♣♠♥♦♣



℘αgℓï​​👇👌😘

        તારા વાળ ખુલ્લા રાખવાનો મર્મ તો સમજાવ..🙎🏻



        મઝા લે છે પવન ની કે પછી અેનેય સતાવે છે..??😍

😍😍😘👌🙈


#Dremegirl😍



🔯🔯☸🔯🔯☸🔯🔯☸🔯🔯☸🔯🔯☸🔯🔯



℘αgℓï​​👇👌😘

      સુખ મળે છે તારી બાહો માં સમાવી લે તારા દિલ માં,
      સપનું નહિ મને આશિક બનાવી લે કેમ કે,



      થોડો સમય તો રહીશ હું તારી આંખો માં.

😍😍😘👌🙈


⚛✡☸⚛✡☸⚛✡☸⚛✡☸⚛✡☸⚛✡☸⚛✡☸⚛✡



℘αgℓï​​👇👌😘

        તને રોજ યાદ કરુ, દરરોજ એક નવી ગઝલ લખુ,
        આવે તુ તો એક વાત કહુ, કાળી રાત ને રંગીન કહુ,



        બંધ કર આંખો ને પછી જો તારા ખ્વાબ મા હુ રંગ ભરુ.😍

😍😍😘👌🙈


#Dremegirl😍



❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇



℘αgℓï​​👇👌😘

          ઓશિકું જો મળે તારા હાથ નું તો ગાદી તકિયા ની વળી ક્યાં જરુર છે,



     સમાવીલે મને તારામાં તો બીજા કોઈ ઘર ની કયાં જરુર છે...

😍😍😘👌🙈


#Dremegirl😍



⏫🔽⏫🔽⏫🔽⏫🔽⏫🔽⏫🔽⏫🔽⏫🔽⏫



ÅĐ 👇👌😘

        તું તારી ઝુલ્ફોને તારા ચહેરા પર વિખેરે છે,



        તને શું ખબર ત્યારે મારું હૈયું કેવું મચલે છે...

😍😍😘👌🙈


#Dremegirl😍



🔲🔳🔳🔲🔳🔳🔲🔳🔳🔳🔲🔳🔳🔲🔳🔳🔲



એક ભીની સુની સાંજ

અને🌇
એક  કપ હુંફાળી કોફી



ત્યાં સૂર્ય ડૂબ્યો દરિયામાં

અને🌅
હું તારા ખયાલોમાં...😍


#℘αgℓï​​☝👌😘



🔶🔹🔷🔸🔶🔹🔷🔸🔶🔹🔷🔸🔶🔹🔷🔸🔶



ÅĐ 👇👌😘

      તું જ્યારે પણ આવે છે મારી નજરો👀 ની સામે ,આ દિલ❣ એક ધબકારો❤ ચુકી જાય છે.



      કારણ તો બીજું કઈ નહિ હોય🙊, કદાચ એ પણ તારી આંખો માં ખોવાઈ જાય છે..☝😍😘

😍😍😘👌🙈


#Dremegirl😍



🎆🎆🎇🎆🎆🎇🎆🎆🎇🎆🎆🎇🎆🎆🎇🎆🎆

No comments:

Post a Comment

via Instagram