25/04/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤



🔠🔡🔠🔡🔠🔡🔠🔡🔠🔡🔠🔡🔠🔡🔠🔡🔠

*​​​​એય દોસ્ત..​😎​​​*

*લોકો જાહેરાત કરે છે કે ૧ મહિના માં અંગ્રેજી શીખો,.💂🏻‍♀*
*કોઈ કહે ૨૫ દિવસ, તો કોઈ ૧૫ દિવસ,.*✍🏻

*હું કહું છું કે સાહેબ પહેલા બરોબર ગુજરાતી તો શીખવાદો,..*👳🏼


*મારુ માનવું છે કે અંગ્રેજી ભાષા માં કાનો માત્રા હોતા નથી,.*🅿Ⓜ🏧
*સાંભળિયું છે કે _~શરમ~_ ને પણ કાનો માત્રા નથી હો,.........*

*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨

🔤🔠🔤🔠🔤🔠🔤🔠🔤🔠🔤🔠🔤🔠🔤🔠🔤

No comments:

Post a Comment

via Instagram