01/04/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤



💔💔💕💔💔💕💔💔💕💔💔💕💔💔💕💔💔

*​​એય દોસ્ત..​😎​*

*માર્ચ એન્ડ હતો આજે તો થયું લાવ ને જરા હિસાબ કરી લવ,.*📈📉

*કોણે કેટલો વર્ષ દરમ્યાન પ્રેમ આપ્યો કોણે કેટલી નફરત,.*
*પણ સાલું સરવૈયું જોઈ આખો ભરાઈ ગઈ,.*😭😔


*ક્રેડિટ માં ના પ્રેમ આવ્યો કે ના નફરત,.*👎🏻
*બસ હું ને મારી તન્હાઈ,....*

*​રુદ્ર​🌹* ​​​ *_~ѵίѵεƘ​​​✨~_*

🌸🌸💖🌸🌸💖🌸🌸💖🌸🌸💖🌸🌸💖🌸🌸

No comments:

Post a Comment

via Instagram