🌸🌸🌼🌸🌸🌼🌸🌸🌼🌸🌸🌼🌸🌸🌼🌸🌸
*ઝુરાપા ની નાવ ને કિનારો મળે*
*નજર નો એક નજારો મળે...!!!!*
💮🌺🌺💮🌺🌺💮🌺🌺🌺💮🌺🌺💮🌺🌺💮
*H!®🔹🔹🔹*
*દિલ ના શબ્દો ની કરી "Copy" હાથથી "Paste" કરું છુ,*
*ને લોકો કહે કે...*
*તારી યાદ માં ખોટો સમય "Waste" કરું છુ..*
*📿|| Զเधे Զเधे ||📿*
🌻🌻🌷🌻🌻🌷🌻🌻🌷🌻🌻🌷🌻🌻🌷🌻🌻
H!®🔹🔹🔹
એક જવાન વિધવાને
એની પહેલા ધોરણ માં ભણતી
એક માત્ર બાળકીએ
પાટી-પેન હાથ માં લઇ પ્રશ્ન પૂછ્યો:
👉🏿મમ્મી, ફરીથી એકડો ઘૂટું?
📿|| Զเधे Զเधे ||📿
🍂🍂🍁🍂🍂🍁🍂🍂🍁🍂🍂🍁🍂🍂🍁🍂🍂
No comments:
Post a Comment