🌸🙏🙏🌸🙏🙏🌸🙏🙏🙏🌸🙏🙏🌸🙏🙏🌸
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
*એય દોસ્ત..😞*
*આ માટી ના પૂછે કે આ બીજ ક્યાં થી લાવ્યો,.🌱*
*ના આ હવા પૂછે કે આ ફેફડું કોનું છે,.🌬*
*ના આ બે ગજ જમીન પૂછે કે આ કોની રાખ અને કોની લાશ છે,.😞*
*જો દોસ્ત કુદરતે ફર્ક નથી રાખ્યો,.*
*તુતો કુદરત સામે એક લાચાર પ્રાણી છે ઘેટા બકરા ની જેમ,..🐑🐐*
*તો શું કામ માણસાઈ ને ભૂલી જાય છે,.🤦🏻♂*
*જરા માણસ તો બન પહેલા👱🏻*
*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
No comments:
Post a Comment