26/11/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤






દર્દ ની મહેફિલ માં દર્દ જ મળશે
વિવેક ખુશીઓ ક્યાં શોધીશ,.


પોતાના ઓ ની વચ્ચેજ દુશ્મન મળશે
હવે તું પારકાઓ માં ક્યાં શોધીશ,..

​​•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨✍

No comments:

Post a Comment

via Instagram