ભગવાન જો મરતી વખતે
કોઈ આખરી ઈચ્છા પૂરી કરવા કહે તો,.🍂
સાહેબ એકજ ઈચ્છા છે મારી,.🍂
જીવન અને મૃત્યુ વચ્ચેની જિંદગી મારે ફરી જીવવી છે,.🍂
"માઁ " ના ખોળા ફરી ખૂંદવા છે,.🍂
"માઁ " શબ્દ ફરી બોલવો છે,.🍂
"માઁ " ને લાડ ફરી લડાવવા છે,.🍂
જીવન અને મૃત્યુ વચ્ચેની જિંદગી મારે ફરી જીવવી છે,.🍂
•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨✍
No comments:
Post a Comment