26/11/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤





પથ્થર  ની  બનેલી  આ  દુનિયા,.
મારા  દિલ  ના  કોઈ  અરમાન  નથી  સમજતી,..


વિવેક  પણ  એકલોજ  છે  આ  દુનિયા  વચ્ચે,.
પણ,..
વિવેક ની  એ  વેદના  આ  દુનિયા  નથી  સમજતી,.

​•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨✍

No comments:

Post a Comment

via Instagram