23/11/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤





દર્દ  એ  દર્દ  આપ્યા,
ઝીંદગી  એ  ઝખ્મો  આપ્યા,.🍂


હવે  એ  નથી  સમજાતું  સાહેબ  કે,🍂

હું  દર્દ  ને  સહન  કરું  છે  કે,
ઝખ્મો  મને  સહન  કરે  છે,..🍂

​•┈┈✦ રુદ્ર🌹 ѵίѵεƘ✨✍

No comments:

Post a Comment

via Instagram